Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લીલા ગૃપના નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:25:45
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરનું લીલા ગ્રૂપ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગેકૂચ કરી રહ્યું છે. આ લીલા ગુપના સીઈઓ (હોસ્પિટાલિટી) નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક થઈ છે. નીરવ ઓઝા, સ્વ.અક્ષયભાઇ ઓઝા (અગ્રગણ્ય વિદ્વાન વકીલ)ના પુત્ર છે અને હોટેલ મેનેજમેંટના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ આગળનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિવિધ દેશોમાં બહોળા અનુભવ મેળવી, અમદાવાદ આવી પોતાની કર્મભૂમિ બનાવી છે. ગુજરાત ચેમબર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની હોટેલ અને હોસ્પિટાલિટી કમિટી મેમ્બર્સની મીટીંગમાં નીરવ ઓઝાએ અગ્રણી કમિટી મેમ્બર્સ તરીકે ભાગ લઈ,પોતાના મંતવ્યો અને આગવા વિચારોનું આદાન પ્રદાન કરેલ. વધુમાં હોટેલ અને હોસ્પિટાલિટી વ્યવસાય અનુસંધાન વિવિધ પ્રશ્નો, આગામી વિકાસ લક્ષી કર્યો અને વિશેષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દરમ્યાન રૂબરૂ મિટિંગ્સ અને અન્ય આયોજન અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ખાસ ચર્ચા કરી આયોજન કરેલ. નીરવ ઓઝા ચેમ્બર ઉપરાંત કોર્પોરેટ કનેક્શન, છૈંઝ્રઇ તથા ત્નઈ્‌ઇર્ં (જાપાનીઝ એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) પ્રતિષ્ઠિત આંતરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ સભ્યપદ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરનું લીલા ગ્રુપ ભાવનગર ખાતે સરોવર પોર્ટિકો અને અમદાવાદ ખાતે તાજ વિવાંતા હોટેલની માલિકી ધરાવે છે. નજીકના સમયમાં દેશના વિવિધ સ્થળો ઉપર વધુ હોટેલ અને રિસોર્ટ બાંધવા માટે લીલા ગ્રૂપ ઝડપથી આગળ વધી રહ્યું છે.    
Tags: bhavnagarGUjarat chemberleela groupNirav Oza
Previous Post

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

Next Post

બન્ને નગરસેવકોને ઘરભેગા કરવા-કોંગ્રેસે માંગ કરવા સાથે કોર્પોરેશનમાં કર્યો યજ્ઞ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
બન્ને નગરસેવકોને ઘરભેગા કરવા-કોંગ્રેસે માંગ કરવા સાથે કોર્પોરેશનમાં કર્યો યજ્ઞ

બન્ને નગરસેવકોને ઘરભેગા કરવા-કોંગ્રેસે માંગ કરવા સાથે કોર્પોરેશનમાં કર્યો યજ્ઞ

ઉપનિષદ ફ્લેટમાં ગણેશોત્સવ

ઉપનિષદ ફ્લેટમાં ગણેશોત્સવ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.