સરદારનગર વિસ્તારમાં આવેલ ઉપનિષદ જાઅ પરિવાર દ્વારા બીજા વરસે પણ ૭ દિવસનાં ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.૩ને શનિવારે ૧૦ થી ૧૨ રામદરબાર, તા. ૪ને રવિવારે સાંજે સ્ત્ય નારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવશે ભાવનગરની જનતાને દર્શનનો લાભ લેવા જણાવાયું છે. આયોજનનું ઉપનિષદ્ જાઅ પરિવારના ભાઇઓ તથા બેહનોએ આયોજનની સુંદર સજાવટ ઉપનિષદ્ જાઅ પરિવારની દિયાબેન હિરેનભાઈ વોરાએ કરેલ હતી.