Friday, June 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સરહદ પર કાંટાળા તાર લગાવવાથી વિવાદ ઉકેલાશે નહીં : બાંગ્લાદેશ

સરહદ વિવાદોનું નિરાકરણ માત્ર વાતચીત અને માનવીય અભિગમથી જ શક્ય હોવાનું હુમાયુ કબીરનું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2026-05-12 11:49:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનના વિદેશ મામલાના સલાહકાર હુમાયૂં કબીરે એક વિવાદાસ્પદ

નિવેદન આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશને ‘કાંટાળા તાર’ બતાવીને ડરાવી શકાય નહીં. ભારત-બાંગ્લાદેશ

સરહદ પર ફેન્સિંગ (વાડ) લગાવવાના અને સુરક્ષા વધારવાના ભારતના તાજેતરના નિર્ણયો બાદ આ

પ્રતિક્રિયા આવી છે. કબીરે ભારપૂર્વક જણાવ્યું કે, સરહદ વિવાદોનું નિરાકરણ માત્ર વાતચીત અને

માનવીય અભિગમથી જ શક્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, બાંગ્લાદેશના લોકો કે ત્યાંની સરકાર કાંટાળા

તારથી ડરતી નથી અને જ્યાં જરૂર જણાશે ત્યાં તેઓ વાતચીત માટે તૈયાર છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર નિશાન સાધતા હુમાયૂં કબીરે કહ્યું કે, ‘ચૂંટણી

દરમિયાન કરવામાં આવતી મોટી વાતો અને વાસ્તવિક શાસન બંને અલગ બાબતો છે.’ બાંગ્લાદેશ એ

જોવા માંગે છે કે શું અધિકારી સરકાર તેમના ચૂંટણીલક્ષી વચનોનું પાલન શાસનમાં કરે છે કે નહીં. આ

અગાઉ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને પણ ચેતવણી આપી હતી કે જો પશ્ચિમ બંગાળમાં

સત્તા પરિવર્તન બાદ ‘પુશ-બેક’ (સરહદ પારથી પરત મોકલવાની ઘટનાઓ) થશે, તો ઢાકા આ બાબતે

કડક કાર્યવાહી કરશે.

પશ્ચિમ બંગાળમાં નવી ભાજપ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ લગાવવા માટે સીમા સુરક્ષા બળ (BSF)ને જમીન આપવાનો

મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરહદ પર વાડ લગાવવી એ તેમના મુખ્ય

એજન્ડામાં સામેલ હતું. રાજ્યનું લેન્ડ ડિપાર્ટમેન્ટ આજથી જ જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરી દેશે અને

આગામી 45 દિવસમાં આ જમીન કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દેવામાં આવશે. આ નિર્ણયનો હેતુ

સરહદી સુરક્ષા મજબૂત કરવાનો અને ઘૂસણખોરી અટકાવવાનો છે.

Tags: bsffancinghumayu kabirindo-bangladesh border
Previous Post

ભારતભરમાં નવા લેબરકોડનો અમલ

Next Post

ઈરાન સામેનો યુદ્ધવિરામ નાજુક તબક્કામાં : ટ્રમ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા
તાજા સમાચાર

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા

June 26, 2026
સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત

June 26, 2026
ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત
તાજા સમાચાર

ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત

June 26, 2026
Next Post
ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડ સમિટ માટે ભારત આવે તેવી શક્યતા

ઈરાન સામેનો યુદ્ધવિરામ નાજુક તબક્કામાં : ટ્રમ્પ

ચારધામ યાત્રા માટે હવે ઋષિકેશ હરિદ્વાર, જોલીગ્રાંટથી ઉડાન ભરી શકશે

કેદારનાથ ક્ષેત્રમાં ખરાબ હવામાનના કારણે બે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.