Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ખેલ પાડી દીધો, નીતિશ કુમારના 7માંથી 5 ધારાસભ્યોને તોડી ભાજપમાં

જનતા દળ (યુનાઈટેડ)ના સાતમાંથી પાંચ ધારાસભ્ય શુક્રવારે સત્તાધારી ભાજપમાં સામેલ થઈ ગયા

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:28:36
in Uncategorized
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

મણિપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જનતા દળ (યુનાઈટેડ)ના સાતમાંથી પાંચ ધારાસભ્ય શુક્રવારે સત્તાધારી ભાજપમાં સામેલ થઈ ગયા છે. મણિપુર વિધાનસભા સચિવ મેઘજીત સિંહની સહીવાળા નિવેદનમાં કહેવાયુ છે કે, અધ્યક્ષે જેડીયૂના પાંચ ધારાસભ્યોને ભાજપમાં વિલયનો સ્વિકાર કરી લીધો છે. કારણ કે, પક્ષ પલ્ટો કરનારા ધારાસભ્યોની કુલ સંખ્યા 2/3થી વધારે છે. એઠલા માટે તેમના પર પક્ષપલ્ટો માન્ય ગણાશે. આ વર્ષે માર્ચમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂના 38 સીટમાંથી છ પર જીત મેળવી હતી. ભાજપમાં શામેલ થનારા ધારાસભ્યોમાં જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, પૂર્વ ડીજીપી એલ એમ ખૌટે અને થંગઝામ અરુણ કુમાર સામેલ છે. ખૌટે અને અરુણ કુમારે પહેલા ભાજપની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડવાની માગ કરી હતી, પણ પાર્ટી દ્વારા તેમની વાત નજરઅંદાજ કરવામાં આવતા તેઓ જેડીયૂમાં સામેલ થઈ ગયા હતા. વર્ષો બાદ જેડીયૂએ જીતી હતી 7 સીટ
જેડીયૂએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 22 વર્ષના અંતરાલ બાદ મણિપુરામં વિધાનસભા સીટો જીતી હતી. 2000ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ રાજ્યમાં ફક્ત એક સીટ જીતી હતી. પણ મણિપુરામં સતત ચૂંટણીમાં એક પણ સીટ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયએ મણિપુરમાં ચૂંટણી નહોતી લડી. ખાસ વાત એ છે કે, આ ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો, તે સમાચારો બાદ સામે આવ્યું છે, જેમાં એવું કહેવાતુ હતું કે, રાજ્યમાં ભાજપ સરકારથી જેડીયૂ અલગ થવાની વાત કરી રહી છે. તો વળી 3-4 સપ્ટેમ્બરના રોજ પટનામાં જેડીયૂ ધારાસભ્યોની મીટિંગ છે, જ્યાં સમર્થન પાછુ લેવા પર નિર્ણય લેવામાં આવશે.
Tags: JDU Mla join BJPmanipur
Previous Post

બ્રિટેનને પછાડી ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Next Post

પાકિસ્તાને હોંગકોંગને 155 રને હરાવ્યું: માત્ર 38 રનમાં આખી ટીમ પેવેલિયન ભેગી

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Welkom Aanvulling Computersoftware Cazino Nine ◦ Koninkrijk België Deposit & Play

March 29, 2026
Uncategorized

Certificat Măsuri Și Date Adăpost Royals Casino ◦ RO Claim Bonus

March 29, 2026
Uncategorized

Poświęcenie Wynagrodzenie Program Komputerowy FreeBet Casino · Polska Unlock Offer

March 29, 2026
Next Post
પાકિસ્તાને હોંગકોંગને 155 રને હરાવ્યું: માત્ર 38 રનમાં આખી ટીમ પેવેલિયન ભેગી

પાકિસ્તાને હોંગકોંગને 155 રને હરાવ્યું: માત્ર 38 રનમાં આખી ટીમ પેવેલિયન ભેગી

સિનિયર સિટીઝન માટે મોટી હોસ્પિટલમાં વૃદ્વો માટે અલગ વોર્ડ રહેશે

સિનિયર સિટીઝન માટે મોટી હોસ્પિટલમાં વૃદ્વો માટે અલગ વોર્ડ રહેશે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.