Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં 118 ટકા કેદીઓ વધુ

કુલ 181 ગ્રેજ્યુએટ, 63 પોસ્ટ-ગ્રેજ્યુએટ કેદી; 800થી વધુ કેદી અશિક્ષિત

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:39:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાતમાં
ોજબરોજ ક્રાઇમના પ્રમાણમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની જેલોમાં પણ કેદીઓ સમાતા નથી. ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં 118 ટકા કેદીઓ વધુ છે. જેલમાં 27.9 ટકા કેદીઓ દોષિત છે. જ્યારે 69.9 ટકા કેદીઓ અંડરટ્રાયલ છે. આ કેદીઓમાં 4439 પુરુષ, 138 મહિલા અને 4 ટ્રાન્સજેન્ડર કેદી છે. આ ઉપરાંત વિદેશી કેદીઓની વાત કરીએ તો 4 પાકિસ્તાની અને અન્ય દેશના 3 કેદીઓ સજા ભોગવે છે. થોડા સમય પહેલાં જ જાહેર કરવામાં આવેલા પ્રિઝન સ્ટેટેસ્ટિક્સ ઓફ ઇન્ડિયા 2021માં જેલ અને કેદીઓની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં કુલ 4 સેન્ટ્રલ જેલ, 11 ડિસ્ટ્રિક્ટ જેલ, બે મહિલા જેલ, ચાર ઓપન જેલ સહિત કુલ 32 જેલ આવેલી છે. આ જેલમાં કુલ 13999 કેદીઓ સમાવી શકાય છે. જ્યારે અંડરટ્રાયલ અને પાકા કામના કેદીઓની જ કુલ સંખ્યા 16539 છે. આમ, ગુજરાતની જેલમાં કુલ ક્ષમતા કરતાં 118 ટકા વધુ કેદીઓ છે. કેદીઓના શિક્ષણ વિશે વાત કરીએ તો, ગુજરાતની જેલોમાં 828 કેદીઓ અશિક્ષિત છે. તો 10થી ઓછું ભણેલા 2804, 12મું ધોરણ પાસ કર્યુ હોય તેવા 932 કેદીઓ છે. ગ્રેજ્યુએશન કરેલા 181 કેદી, ડિગ્રી-ડિપ્લોમા કર્યુ હોય તેવા 18 કેદી અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા 63 કેદીઓ સજા ભોગવી રહ્યા છે. ગુજરાતની જેલોમાં 12483 પુરુષ સામે 16017 પુરુષ આરોપીઓ સજા ભોગવી રહ્યા છે. તો 1156 મહિલા કેદીઓની જગ્યામાં 563 કેદીઓ મહિલાઓ સજા ભોગવે છે. આ ઉપરાંત અન્ય 7 લોકો પણ સજા ભોગવી રહ્યા છે. આમ, 13999 કેદી સામે કુલ 16597 કેદીઓ સજા ભોગવે છે. આ ઉપરાંત પુરુષોમાં દોષિત 4439 અને 11214 પુરુષ કેદીઓ અંડરટ્રાયલ છે. મહિલાઓમાં 183 મહિલા દોષિત અને 382 મહિલા અંડરટ્રાયલ છે. અન્ય 4 કેદીઓ દોષિત અને 3 અંડરટ્રાયલ છે. આમ કુલ દોષિતોની સંખ્યા 4626 છે અને 11599 કેદીઓ અંડરટ્રાયલ્સમાં છે.
Tags: gujaratJail houseful
Previous Post

કારમાં બેઠેલા દરેક વ્યક્તિએ ફરજિયાત સીટ બેલ્ટ પહેરવો પડશે

Next Post

પોલિટિકલ ફંડના નામે ટેક્સ ચોરી, રાજ્યમાં 50 જેટલા સ્થળોએ ITના દરોડા

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

May 2, 2026
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

May 2, 2026
Next Post
પોલિટિકલ ફંડના નામે ટેક્સ ચોરી, રાજ્યમાં 50 જેટલા સ્થળોએ ITના દરોડા

પોલિટિકલ ફંડના નામે ટેક્સ ચોરી, રાજ્યમાં 50 જેટલા સ્થળોએ ITના દરોડા

મમતાના વધુ એક મંત્રીને ત્યાં CBIના દરોડા

મમતાના વધુ એક મંત્રીને ત્યાં CBIના દરોડા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.