Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

એશિયા કપમાં મેચ બાદ સ્ટેડિયમમાં જ મારામારી

ચાલુ મેચમાં બંને ટીમના ખેલાડીઓ બાખડ્યા, પાકિસ્તાનીઓના ઉપદ્રવ બાદ અફઘાનિસ્તાનીઓએ ખુરશીઓ ફેંકી

aaspassdaily by aaspassdaily
2022-09-08 10:50:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એશિયા કપમાં સિઝન હવે ખૂબ જ રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે, ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન બહાર થઈ ગયા છે જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા હવે ફાઇનલમાં છે. જો કે ગઇકાલે ક્રિકેટની દુનિયામાં ગઇકાલે એક શરમજનક હરકત જોવા મળી છે. અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓની સાથે તેમના દર્શકો પણ વધુ પડતાં જોશમાં આવી ગયા હતા જે બાદ અફરાતફરી અને મારામારી થઈ હતી.
છેલ્લી ઓવર સુધી મેચ ચાલી અને તે બાદ પાકિસ્તાન બે સિક્સરની મદદથી ફાઇનલમાં પહોંચી ગયું હતું જે બાદ સ્ટેડિયમમાંથી જ મેચ જોવા આવેલા લોકોએ એકબીજા પર હુમલા શરૂ કરી દીધા હતા. પરિસ્થિતિ એવી બગડી કે સ્ટેડિયમની ખુરશીઓ ઉખાડીને ફેંકી ફેંકીને એક બીજાને મારવામાં આવી.
અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી અને 126 રન બનાવ્યા હતા જે બાદ 127 રન બનાવવામાં પાકિસ્તાનની ટીમને ફીણ આવી ગયા. 118 રન પર 9 વિકેટ પડી ગઈ હતી, જોકે છેલ્લી ઓવરમાં નસિમ શાહે સતત બે સિક્સ મારીને મેચ જિતાડી હતી.

Tags: asia cup fan clashes in stadiunDubai
Previous Post

ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે કોંગ્રેસ

Next Post

ચેરિટેબલ ટ્રસ્ટ બનાવીને મની લોન્ડરિંગ કરનારાપર બાજ નજર: 130 સ્થળોએ રેડ

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ચેરિટેબલ ટ્રસ્ટ બનાવીને મની લોન્ડરિંગ કરનારાપર બાજ નજર: 130 સ્થળોએ રેડ

ચેરિટેબલ ટ્રસ્ટ બનાવીને મની લોન્ડરિંગ કરનારાપર બાજ નજર: 130 સ્થળોએ રેડ

સોનાના નકલી સિક્કા પધરાવી દેતી ગેંગ ઝડપાઈ

સોનાના નકલી સિક્કા પધરાવી દેતી ગેંગ ઝડપાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.