Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આનંદસાગર સામે ઓમકારાનંદબાપુએ ઉમરાળા પોલીસમાં ફરિયાદ આપી

શિવજીનુ અપમાન કરનાર હરિધામ સોખડાનાં સાધુ સોગંદનામુ કરી માફી માંગે

aaspassdaily by aaspassdaily
2022-09-08 14:16:57
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં હરિધામ સોખડાના સાધુ આનંદસાગર અમેરિકા ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલ અને ગત ૨૬ ઓગષ્ટના શિબીરમાં વાણી વિલાસ કર્યો તેની સામે સાધુ સંતો લાલઘુમ થઇ અને આનંદસાગરને સોગંદનામુ કરી માફી માંગવા માંગ કરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ આનંદસાગરએ અમેરિકામાં ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયા હતા. દરમ્યાન તેમણે પ્રબોધસ્વામીનો મહિમા વધારવા મહાદેવનું અપમાન કરતુ ભાષણ કરેલ જેનો ચારે બાજુ વિરોધ થઇ રહ્યો છે. સાધુ સંતો પણ આકરા પાણીએ આવ્યા છે. ગપગોળા હંકારતા વાણી વિલાસની વિડીયો કલીપ વાઇરલ થતા તેના ઉગ્ર પડઘા પડયા છે ત્યારે ઉમરાળા ટીંબી હનુમાનજી જગ્યા મંહત ઓમકારાનંદબાપુએ આનંદસાગરે કરેલ વાણી વિલાસને વખોડી કાઢી અને આ અંગે સોગંદનામુ કરી અને માફી માંગે તેવી ઉગ્ર માગ કરી છે ઓમકારાનંદબાપુએ ઉમરાળા પોલીસમાં લેખિત આપી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે

 

Tags: bhavnagarFir against aamandsagarumrala
Previous Post

ખડસલિયા સરકારી માધ્યમિક શાળામાં સાઇબર ક્રાઇમ દિવસની ઉજવણી

Next Post

નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સપ્તાહનું આયોજન

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સપ્તાહનું આયોજન

નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સપ્તાહનું આયોજન

વલ્ભીપુરમા સવા ત્રણ, મહુવામાં ૩ ઇચ વરસાદ

ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.