Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

112ની સતર્કતાથી રડતા બાળકનું પરિવાર સાથે પુનર્મિલન:ટાણા ચોકડી નજીકથી વિખૂટા પડેલા બાળકને દાદાને સોંપાયો

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 12:22:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોરના ટાણા ચોકડી નજીક આંબલા ગામનો શિવાંશ દિવ્યેશભાઈ નામનો બાળક પરિવારથી વિખૂટો પડી ગયો હતો. રડતી હાલતમાં મળી આવેલા આ બાળકને સ્થાનિક યુવક અને પોલીસે પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું છે.

બાળકને ટાણા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા મેહુલભાઈ ભરવાડે જોયો હતો. તેમણે બાળકને શાંત પાડી તેનું નામ અને ગામ સહિતની વિગતો મેળવી હતી. મેહુલભાઈએ આસપાસના વિસ્તારમાં બાળકના માતા-પિતાની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી.

પરિવારજનોનો સંપર્ક ન થતાં મેહુલભાઈ ભરવાડે તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો. ઘટનાની જાણ થતાં જ 112 પોલીસ સ્ટાફના મુન્નાભાઈ પરમાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી અને બાળકને પોતાની કસ્ટડીમાં લીધો.

પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ સિહોર પોલીસ સ્ટેશન ખાતે બાળકના દાદાને બોલાવ્યા હતા. ઓળખની ખાતરી કર્યા પછી બાળકને સુરક્ષિત રીતે તેમના હવાલે સોંપવામાં આવ્યો. સ્થાનિક નાગરિક અને પોલીસની સતર્કતાને કારણે બાળકનું પરિવાર સાથે સુરક્ષિત મિલન શક્ય બન્યું.

Tags: balaksihor
Previous Post

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

Next Post

બાવળિયાળી મંદિર દર્શને જઈ રહેલા યુવકને કાળનો ભેટો:સેનસગામ નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

બાવળિયાળી મંદિર દર્શને જઈ રહેલા યુવકને કાળનો ભેટો:સેનસગામ નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ મોત

સાયબર ક્રાઈમનો સપાટો: કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપનાર ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

સાયબર ક્રાઈમનો સપાટો: કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપનાર ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.