Monday, August 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 12:37:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી વંદના થઈ રહેલી છે.આપણાં શાસ્ત્રો સાથે સંસ્કૃતિ અને ભક્તિભાવ જોડાયેલ છે. સનાતન હિન્દુ શાસ્ત્ર પંચાંગ અનુસાર દર ત્રણ વર્ષે આવતો અધિક માસ એટલે પુરુષોત્તમ માસ, જેમાં શ્રધ્ધા અને ભક્તિ ભાવ સાથે સૌ જોડાય છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. ખગોળીય ગણિત અને મહિનાઓની ગણતરી વર્ષ સાથે સાંકળવામાં આ માસ વધારાનો પરંતુ સનાતન શાસ્ત્રમાં પુરુષોત્તમ માસ તરીકે મહાત્મ્ય ધરાવે છે. આ નિમિત્તે બહેનો દ્વારા નદી કિનારે કે ધર્મ સ્થાનમાં રેતીની પાંચ ઢગલીઓ કરી પૂજન આરતી થતી રહે છે. ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ સાનિધ્ય સાથે ગામની આસ્થાળુ મહિલાઓ પુરુષોત્તમ માસની ભક્તિભાવ સાથે આરાધના કરી રહેલ છે.

Tags: adhik mas pujaishwariya
Previous Post

તળાજાના માથાભારે શખ્સની ‘પાસા’ હેઠળ ધરપકડ, સુરત જેલ ભેગો કરાયો

Next Post

સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો
આંતરરાષ્ટ્રીય

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

August 14, 2026
ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!
આંતરરાષ્ટ્રીય

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

August 14, 2026
ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો

August 14, 2026
Next Post
સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.