Friday, June 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા અને મહોરમ પૂર્વે પોલીસનું ફુટ પેટ્રોલિંગ: કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ

dharmendravaghela by dharmendravaghela
2026-06-17 12:49:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી પવિત્ર મહોરમ અને ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના તહેવારો સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને કોમી એકતાના માહોલમાં ઉજવાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને લઈને સઘન તૈયારીઓ આરંભી દેવાઈ છે.તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્તપણે જળવાઈ રહે તેવા આશયથી નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંધાલની અધ્યક્ષતામાં ગંગાજળિયા પોલીસ મથક હેઠળના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ‘એરિયા ડોમિનેશન’ અને ભવ્ય ‘ફૂટ પેટ્રોલિંગ’ યોજવામાં આવ્યું હતું. આ ખાસ સુરક્ષા કવાયતમાં ગંગાજળિયા, ઘોઘારોડ અને નિલમબાગ પોલીસ મથકના પીઆઈ, વિવિધ સ્ટેશનના પીએસઆઈ, સર્વેલન્સ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો સજ્જ હથિયારો સાથે જોડાયા હતા. શાંતિ સમિતિની બેઠકો અને પેટ્રોલિંગ દ્વારા સ્થાનિકોને સુરક્ષાનો અહેસાસ કરાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Tags: bhavnagar POlicefoot petroling
Previous Post

પોલીસ ભરતીના ઉમેદવારો માટે તળપદા કોળી જ્ઞાતિ વાડી ખાતે નિઃશુલ્ક રહેવા તથા ભોજનની વ્યવસ્થા

Next Post

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારના વર્ગો માટે જોડાયેલા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

June 19, 2026
મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો
ભાવનગર

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

June 19, 2026
ભાવનગર

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

June 19, 2026
Next Post
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

યુદ્ધનો અંત લાવવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયા કરાર

યુદ્ધનો અંત લાવવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયા કરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.