Monday, August 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ડૉ. ભૈરવી દીક્ષિત-ત્રિવેદીને સંસ્કૃત ગીત માટે ‘બેસ્ટ ફિમેલ સિંગર’નો નેશનલ એવોર્ડ

dharmendravaghela by dharmendravaghela
2026-06-26 12:48:58
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત યુનિવર્સિટીના અટલ-કલામ હોલ ખાતે યોજાયેલા ફિલ્મ ફેઈમ ગુજરાતી સિને એવોર્ડ સમારંભમાં મૂળ ભાવનગરના અને હાલ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભૈરવી દીક્ષિત-ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનું ગૌરવ મળ્યું છે. તેમને સંસ્કૃત ગીત “દેવવાનીમ” માટે વરિષ્ઠ કલાકાર જીતેન્દ્ર ઠક્કરના હસ્તે ‘બેસ્ટ ફિમેલ સિંગર’નો નેશનલ ફિલ્મ ફેઈમ એવોર્ડ એનાયત કરાયો હતો. આ કાર્યક્રમનું આયોજન “ઝવેર” મેગેઝીનના ચીફ એડિટર વિષ્ણુ રબારી દ્વારા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા કરાયું હતું.

Tags: best singer award
Previous Post

પાલીતાણા પંથકમાં વાડી બહાર જુગાર રમતા પાંચ પકડાયા, ચાર ફરાર

Next Post

ઘોર બેદરકારી: ઘોઘારોડ પીએમ આવાસ યોજનામાં ૭ વર્ષથી પઝેશન લટક્યું, પીડાતા લાભાર્થીઓ આકરા પાણીએ

dharmendravaghela

dharmendravaghela

Related News

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
Next Post
ઘોર બેદરકારી: ઘોઘારોડ પીએમ આવાસ યોજનામાં ૭ વર્ષથી પઝેશન લટક્યું, પીડાતા લાભાર્થીઓ આકરા પાણીએ

ઘોર બેદરકારી: ઘોઘારોડ પીએમ આવાસ યોજનામાં ૭ વર્ષથી પઝેશન લટક્યું, પીડાતા લાભાર્થીઓ આકરા પાણીએ

તળાજાના કઠવા ગામે ફળિયામાં સૂતેલી ૫ વર્ષની માસૂમ બાળકીને દીપડો ઉપાડી ગયો: પરિવારે પીછો કરી બચાવી

તળાજાના કઠવા ગામે ફળિયામાં સૂતેલી ૫ વર્ષની માસૂમ બાળકીને દીપડો ઉપાડી ગયો: પરિવારે પીછો કરી બચાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.