• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનના લશ્કરી થાણાઓ ઉપર અમેરિકાનો હુમલો

ઓમાનના દરિયાકાંઠે ઈરાન દ્વારા જહાજ ઉપર કરવામાં આવેલ હુમલાના જવાબરૂપે અમેરિકન સૈન્યની કાર્યવાહી : હુમલાની શાંતિ મંત્રણા ઉપર થશે અસર

dharmendravaghela by dharmendravaghela
2026-06-27 11:55:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધી ગયો છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં એક વેપારી જહાજ પર ડ્રોન હુમલો થયા

બાદ અમેરિકાએ ઈરાન સામે મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ દાવો કર્યો છે કે

તેણે ઈરાનના કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર જવાબી હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ

કાર્યવાહી વેપારી જહાજ પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે.

અમેરિકાના એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, 26 જૂનના રોજ અમેરિકન સેનાએ ઈરાન સામે

જવાબી હુમલા કર્યા હતા. આ નિવેદન અનુસાર, 25 જૂનના રોજ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’થી ઓમાનના

દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહેલા એક વેપારી જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના

જવાબમાં જ આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમેરિકન સેનાએ જણાવ્યું કે તેમણે ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સેન્ટર્સની સાથે-સાથે

દરિયાકાંઠાના રડાર ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો છે. અમેરિકાના જણાવ્યા અનુસાર, સિંગાપોરનો ધ્વજ

ધરાવતા માલવાહક જહાજ ‘એમ/વી એવર લવલી’ પર એકતરફી હુમલાખોર ડ્રોન વડે હુમલો કરવામાં

આવ્યો હતો, જ્યારે તે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’થી બહાર નીકળી રહ્યું હતું. સેનાએ જણાવ્યું કે વેપારી જહાજ પર

ઈરાની સેનાનો આ હુમલો સંપૂર્ણપણે ગેરવાજબી હતો અને તે યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

અમેરિકન સેના ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’થી પસાર થતા વેપારી જહાજોને સુરક્ષિત માર્ગ પુરો પાડવાનું અને

તેમની સાથે તાલમેલ (સમન્વય) જાળવી રાખવાનું કામ ચાલુ રાખશે.

બ્રિટનની સેનાએ ગુરુવારે જણાવ્યું કે ઓમાનના દરિયાકાંઠા નજીક એક કન્ટેનર જહાજ કોઈ પ્રોજેક્ટાઈલ

(મિસાઈલ/ડ્રોન)નો ભોગ બન્યું હતું. ‘યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટર’ના જણાવ્યા

અનુસાર, આ ઘટનામાં કોઈના પણ ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી.
ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનએ પર્શિયન ગલ્ફમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવાની પ્રક્રિયા

અસ્થાયી ધોરણે રોકી દીધી છે. સંગઠને જણાવ્યું છે કે જ્યાં સુધી અન્ય જહાજોની સુરક્ષાની ખાતરી નહીં

મળે, ત્યાં સુધી જહાજોની અવરજવર ફરી શરૂ કરવામાં નહીં આવે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં માલવાહક જહાજ પર થયેલા હુમલાને

યુદ્ધવિરામ કરારનું મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન ગણાવ્યું હતું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે જહાજ પર

છોડવામાં આવેલા ચાર ડ્રોનમાંથી એક ડ્રોને તેના ઉપરના ભાગને નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ

અમેરિકન સેનાએ બાકીના ત્રણ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા.
શુક્રવારે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું

તાજેતરના ડ્રોન હુમલા પછી ઈરાને આનું કોઈ પરિણામ ભોગવવું પડશે? આના જવાબમાં તેમણે કહ્યું,

“તમને ટૂંક સમયમાં જ ખબર પડી જશે.”

 

Tags: us attact iran
Previous Post

વડોદરામાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના

Next Post

અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર

અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In