Monday, July 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કૃષિ રાજ્યમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સ્કાઉટ ગાઇડનો યોજાયો સન્માન સમારોહ

૧૭ શાળાના ૧૬૫ સ્કાઉટ ગાઈડ, રોવર્સ રેંજર્સ અને શહેર- જિલ્લાના ૧૨ શિક્ષકોને મહાનુભાવો દ્વારા કરાયા સન્માનિત

dharmendravaghela by dharmendravaghela
2026-07-06 12:26:35
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૬
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત ચતુર્થવિધ સન્માન સમારોહ રવિવારના રોજ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે યોજાયો હતો.
સ્કાઉટ ગાઈડ પ્રાર્થના બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. રાજ્યપાલ એવોર્ડ પ્રાપ્ત કરનાર, ૧૯મી નેશનલ જાંબોરીમાં રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરેલ, રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ રોવર રેંજર જાંબોરીમા ભાગ લીધેલ રોવર્સ, ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ સી કેમ્પમા ભાગ લેનાર વિદ્યાર્થીઓ મળીને શહેરની ૧૭ જેટલી શાળા સંસ્થાના કુલ ૧૬૫ સ્કાઉટ ગાઈડ, રોવર્સ રેંજર્સ તથા છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી સ્કાઉટિંગ પ્રવૃત્તિમાં યોગદાન આપતા ૧૨ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. નિકુંજભાઈ મહેતા,જી સી ઈ આર ટી ગાંધીનગરના પૂર્વ નિયામક ડો. નલીનભાઈ પંડિત, પરેશભાઈ ત્રિવેદી, કેતનભાઈ પંડયા, હિરેનભાઈ ભટ્ટ, જિલ્લા સંઘના પ્રમુખ નિશિથભાઈ મહેતા, સ્કાઉટ કમિશનર જયેશભાઈ દવે, ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટની ખાસ ઉપસ્થિત રહી હતી.? કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં જીવન ઘડતર અને સંસ્કાર સિંચનની આ પ્રવૃત્તિમાં જોડાયેલા બાળકોને અને તેમના માતા-પિતાને ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવૃત્તિ શરૂ થઈ તે માટે ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્કાઉટિંગ પ્રવૃત્તિ રાજયની તમામ સરકારી શાળાઓમાં શરૂ થાય તે માટે સરકાર તમામ પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું અને નવી પેઢી આવી પ્રવૃત્તિ દ્વારા ઘડાઈ રહી છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો.?
ભાવનગરની સ્કાઉટિંગ પ્રવૃત્તિને ૧૦૩મુ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે કાર્યક્રમ દરમિયાન જિલ્લા મંત્રીઅજયભાઈ ભટ્ટ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી, દિવાન પ્રકાશંકર પટણી, શશીભાઈ પટણી,અનંતભાઈ પટણી,પૂ માનભાઈ ભટ્ટને યાદ કરવામાં આવ્યા હતા અને એમના દ્વારા શરૂ થયેલ પ્રવૃતિ આજે પણ ભાવનગરમાં ચાલી રહી છે તે ગૌરવશાળી ઘટના ગણાવી હતી તો પ્રારંભે સહુને આવકારતા જિલ્લા સ્કાઉટ કમિશનર જયેશભાઈ દવેએ સ્કાઉટિંગ પ્રવૃત્તિમાં બાળકોને જોડનાર વાલીઓ અને શાળાઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા પ્રવીણભાઈ મકવાણા, સરલાબેન સાકરળીયા, કાજલબેન પંડ્‌યા, અલ્પાબેન, દીપકભાઈ, માર્ગેશભાઈ દ્વારા સુંદર જહેમત ઉઠાવાઈ હતી.

Previous Post

પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતા ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦ ડોલર નીચે

Next Post

એક્સપોર્ટનું પ્રમાણ વધે તો દેશને હૂંડિયામણતેમજ ભાવનગરનાં વિકાસને પણ ગતિ મળે

dharmendravaghela

dharmendravaghela

Related News

ઘોઘાના કુક્ડ ગામે યોજાયો ભજન સંધ્યા કાર્યક્રમ, ભજનિકનું સન્માન
ભાવનગર

ઘોઘાના કુક્ડ ગામે યોજાયો ભજન સંધ્યા કાર્યક્રમ, ભજનિકનું સન્માન

July 6, 2026
બજુડ ગામના પાટીયેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ
ભાવનગર

બજુડ ગામના પાટીયેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ

July 6, 2026
એક્સપોર્ટનું પ્રમાણ વધે તો દેશને હૂંડિયામણતેમજ ભાવનગરનાં વિકાસને પણ ગતિ મળે
ભાવનગર

એક્સપોર્ટનું પ્રમાણ વધે તો દેશને હૂંડિયામણતેમજ ભાવનગરનાં વિકાસને પણ ગતિ મળે

July 6, 2026
Next Post
એક્સપોર્ટનું પ્રમાણ વધે તો દેશને હૂંડિયામણતેમજ ભાવનગરનાં વિકાસને પણ ગતિ મળે

એક્સપોર્ટનું પ્રમાણ વધે તો દેશને હૂંડિયામણતેમજ ભાવનગરનાં વિકાસને પણ ગતિ મળે

બજુડ ગામના પાટીયેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ

બજુડ ગામના પાટીયેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.