Saturday, July 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સીસીટીવી સર્વેલન્સની સફળતા નેત્રમ શાખાએ રિક્ષામાં ભુલાયેલી બેગ ગણતરીની કલાકોમાં પરત અપાવી

dharmendravaghela by dharmendravaghela
2026-07-11 13:09:48
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુનાઓનો ભેદ ઉકેલવા અને નાગરિકોને મદદરૂપ થવા એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આપેલી સૂચનાને નેત્રમ શાખાએ સાર્થક કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તળાજાના પાદરગઢના રહીશ ભારતુ વિરાભાઈ ભમ્મર (ઉ.વ. ૨૨) ગત તા. ૧૦/૦૭/૨૦૨૬ના રોજ બપોરે વાઘાવાડી રોડથી ઓટો રિક્ષામાં બેસી ઘોઘાગેટ ચોક ઉતર્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા, જેમાં રૂ. ૧૦૦૦ રોકડા, કપડાં અને અગત્યના દસ્તાવેજો હતા. આ અંગે તેઓએ તુરંત નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો.ત્યારબાદ ગોહિલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે અરજદારે જણાવેલ સમય અને રૂટના આધારે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.જેમાં જશોનાથ ચોક જંકશનના કેમેરામાં અરજદાર જે રિક્ષા GJ-04-AU-8651માં બેઠા હતા તે કાળુભા રોડ તરફ જતી જોવા મળી હતી. પોલીસે તાત્કાલિક રિક્ષા ચાલકનો સંપર્ક કરી,અરજદારની બેગ અને તમામ સામાન હેમખેમ પરત અપાવીને સરાહનીય કામગીરી કરી છે.

Tags: beg paratbhavnagarnetram
Previous Post

૯૬૫ ગ્રામ અફીણના જંગી જથ્થા સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

Next Post

ભાવનગરમાં ૪૧મી રથયાત્રા પૂર્વે શહેર એકતા સમિતિની મળી મહત્વની બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી: મિલકત ભાડે આપવા મામલે વધુ એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી
ભાવનગર

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી: મિલકત ભાડે આપવા મામલે વધુ એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી

July 11, 2026
પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન
ભાવનગર

પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન

July 11, 2026
ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ભાવનગર

ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

July 11, 2026
Next Post
ભાવનગરમાં ૪૧મી રથયાત્રા પૂર્વે શહેર એકતા સમિતિની મળી મહત્વની બેઠક

ભાવનગરમાં ૪૧મી રથયાત્રા પૂર્વે શહેર એકતા સમિતિની મળી મહત્વની બેઠક

ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.