Sunday, August 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ; ૫ હજારથી વધુ જવાનોના બંદોબસ્ત અંગે યોજાઈ બ્રિફિંગ બેઠક

dharmendravaghela by dharmendravaghela
2026-07-14 13:18:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા ભાવનગર શહેરમાં યોજાવા જઈ રહી છે. આ ભવ્ય નગરયાત્રા સુભાષનગર ખાતે આવેલા પ્રભુ જગન્નાથજીના મંદિરેથી સવારે ૮:૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને શહેરના ૧૭.૫ કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ કરશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે

આ રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે ૫,૦૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવનાર છે. આ સમગ્ર બંદોબસ્તની રૂપરેખા અને સુરક્ષા વ્યવસ્થા અંગે તમામ પોલીસ કર્મચારીઓને ઝીણવટભરી માહિતી આપવા માટે અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ બ્રિફિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા દરમિયાન કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Tags: bandobastpolicerathyatra
Previous Post

રથયાત્રામાં પરંપરાગત આકર્ષણ જમાવશે અખાડા; દુર્ગાવાહિની અને બજરંગદળના શૌર્યના કરતબો જોવા મળશે

Next Post

PNR સોસાયટીમાં મેગા કેમ્પનું થયું ઉદ્દઘાટન

dharmendravaghela

dharmendravaghela

Related News

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!
તાજા સમાચાર

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!

August 29, 2026
ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી

August 29, 2026
વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

August 29, 2026
Next Post
PNR સોસાયટીમાં મેગા કેમ્પનું થયું ઉદ્દઘાટન

PNR સોસાયટીમાં મેગા કેમ્પનું થયું ઉદ્દઘાટન

નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.