Tuesday, July 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રથયાત્રામાં પરંપરાગત આકર્ષણ જમાવશે અખાડા; દુર્ગાવાહિની અને બજરંગદળના શૌર્યના કરતબો જોવા મળશે

dharmendravaghela by dharmendravaghela
2026-07-14 13:14:26
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી ગુરુવારે અષાઢી બીજના પાવન પર્વે ભાવનગરના રાજમાર્ગો પર નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં પરંપરાગત અખાડાઓ વિશેષ આકર્ષણ જમાવશે. રથયાત્રા દરમિયાન બજરંગદળ અને દુર્ગાવાહિનીના અખાડાઓ દ્વારા હેરતઅંગેજ દાવપેચ રજૂ કરી શૌર્ય અને શક્તિનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવશે.ભગવાનના નગરભ્રમણ દરમિયાન યોજાતા આ અખાડાઓ વર્ષોથી રથયાત્રાનો અભિન્ન હિસ્સો રહ્યા છે, જે અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ શૌર્ય શક્તિના કરતબો રજૂ કરવા માટે અખાડાના કાર્યકરો અને યુવાનો છેલ્લા ઘણા દિવસોથી સખત મહેનત કરી રહ્યા છે. ધર્મ, સંસ્કૃતિ અને શૌર્યના આ ત્રિવેણી સંગમ સમાન અખાડા મંડળીઓ દ્વારા હાલ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુરુવારે રથયાત્રા દરમિયાન ભાવનગરના માર્ગો પર અખાડિયનો પોતાના કરતબોથી છવાઈ જવા માટે સજ્જ બન્યા છે.

Tags: bhavnagarkartabrathyatra
Previous Post

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

Next Post

રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ; ૫ હજારથી વધુ જવાનોના બંદોબસ્ત અંગે યોજાઈ બ્રિફિંગ બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ
ભાવનગર

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

July 14, 2026
કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !
ભાવનગર

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

July 14, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

July 14, 2026
Next Post
રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ; ૫ હજારથી વધુ જવાનોના બંદોબસ્ત અંગે યોજાઈ બ્રિફિંગ બેઠક

રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ; ૫ હજારથી વધુ જવાનોના બંદોબસ્ત અંગે યોજાઈ બ્રિફિંગ બેઠક

PNR સોસાયટીમાં મેગા કેમ્પનું થયું ઉદ્દઘાટન

PNR સોસાયટીમાં મેગા કેમ્પનું થયું ઉદ્દઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.