Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિક્કિમમાં નિર્માણાધીન ટનલમાં વિસ્ફોટ થતા આઠના મોત

ટનલની કામગીરી દરમિયાન મિથેન ગેસનો વિસ્ફોટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા વિવિધ ટીમોની કવાયત

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 11:27:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સિક્કિમના નામચી જિલ્લામાં બની રહેલી એક નિર્માણાધીન સુરંગની અંદર સંદિગ્ધ મીથેન ગેસ

વિસ્ફોટથી મોટી દુર્ઘટના સર્જાઇ છે. વિસ્ફોટ બાદ નિર્માણાધિન સમરડુંગ ટનલનો એન્ટ્રી ગેટ બંધ થઈ

જતાં સોમવારથી જ ઘણા મજૂરો અંદર ફસાયેલા હતા. અત્યાર સુધી આ દુર્ઘટનામાં ૦૮ મજૂરોના મોત

નીપજ્યા છે. જ્યારે ૨૭ જેટલા શ્રમિકો અંદર ફસાયાની આશંકા છે. શ્રમિકોને સુરંગમાંથી બહાર કાઢવા

માટે મોટા પાયે અભિયાન ચલાવાઇ રહ્યું છે. ટનલમાં મિથેન ગેસ લીક થવાના કારણે સ્થિતિ વધુ કફોડી

બની ગઈ હતી. શ્રમિકોને બહાર કાઢવા માટે એનડીઆરએફ, એસિડિયારેફ, સિક્કિમ પોલીસ અને ફાયર

બ્રિગેડ તથા ઇમરજન્સી સર્વિસિસની ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે.
નામચી જિલ્લાના સમરડુંગ, ઝોલુંગે ખાતે આવેલા એનેચપીસીના તીસ્તા સ્ટેજ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની

નિર્માણાધીન ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં રેસ્ક્યુ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો

પડી રહ્યો છે. ટનલની અંદર ગેસ ગળતરથી કેટલાક રેસ્ક્યુ વર્કર્સ પણ ચક્કર આવીને બેભાન થઈ ગયા

હતા.
રાહત અને બચાવ કામગીરી સોમવારથી જ સતત ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 7 મજૂરોના

મોતની માહિતી આપવામાં આવી છે. મૃતદેહોને સિંગતમ જિલ્લા હોસ્પિટલ, હોસ્પિટલ (ગંગટોક) અને

નામચી જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.નિર્માણાધીન સમરડુંગ ટનલમાં આ દુર્ઘટના

સોમવારે બપોરે લગભગ 3 વાગ્યેને 9 મિનિટે બની હતી. આ ટનલ તીસ્તા સ્ટેજ-6 જળવિદ્યુત

પરિયોજના હેઠળ ‘પટેલ એન્જિનિયરિંગ’ દ્વારા બનાવવામાં આવી રહી છે. ટનલની અંદર અચાનક

ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થયું, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો અને કામ કરી રહેલા મજૂરોને બહાર

નીકળવાની તક જ ન મળી. પરિસ્થિતિ ત્યારે વધુ કફોડી બની જ્યારે ટનલની અંદર મિથેન ગેસ લીક

થવાનું શરૂ થઈ ગયું, જેના કારણે બચાવકર્તાઓ માટે અંદર જવું ખૂબ જ જોખમી બની ગયું.

Tags: Sikkimtunnel blast
Previous Post

ખેડૂતોની દિલ્હી તરફ કૂચ : સરકારે રસ્તો રોક્યો

Next Post

હિમાચલમાં એકસાથે ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હિમાચલમાં એકસાથે ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા

હિમાચલમાં એકસાથે ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા

અમેરિકન સૈનિકના મૃત્યુનો બદલો મોટો હુમલો કરી લઈશું : ટ્રમ્પ

અમેરિકન સૈનિકના મૃત્યુનો બદલો મોટો હુમલો કરી લઈશું : ટ્રમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.