Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દોષિતોને કડક સજા આપવા ફાસ્ટ ટ્રેક કોર્ટ અને નવો કાયદો બનશે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રિના વિડિઓ સંદેશ જાહેર કરીને પેપર લીક કરનાર કૌભાંડીઓ સામે સખત કાર્યવાહીનો આપ્યો નિર્દેશ

dharmendravaghela by dharmendravaghela
2026-07-24 11:40:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં પેપર લીકની ઘટનાઓ સામે જંતર-મંતર પર ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે એક વિશેષ વીડિયો સંદેશ જારી કરીને કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી, તેનાથી લાખો યુવાનો અને તેમના પરિવારજનોને ભારે પીડા થાય છે.”
પીએમ મોદીએ કહ્યું કે, તેમણે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસોના ત્વરિત નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. વિભાગોએ આ અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. આ પ્રસ્તાવમાં દોષિતો માટે અત્યંત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે, જેના પર શુક્રવારે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. કેબિનેટની મંજૂરી બાદ સંસદના ચાલુ સત્રમાં જ આ અંગેનું વિધેયક પસાર કરાવવાનો પ્રયાસ કરાશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં કહ્યું કે, ‘દેશના યુવાનોનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમશે તેને કોઈપણ કિંમતે બક્ષવામાં નહીં આવે’. વીડિયોમાં વિદ્યાર્થીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ‘મિત્રો, પેપર લીક કોઈ નાની વાત નથી; તે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે તકલીફ આપે છે. તાજેતરની પેપર લીક ઘટનાઓ બાદ સરકારે અનેક પગલાં લીધા છે, અને દોષિતોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે’.
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સરકારની પ્રાથમિક જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે વિદ્યાર્થીઓનું એક વર્ષ ન બગડે. પરિણામે, લગભગ 22 લાખ વિદ્યાર્થીઓ માટે શક્ય તેટલા ઓછા સમયમાં પરીક્ષાઓ યોજવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાના પરિણામો 19મી તારીખે જાહેર કરવામાં આવ્યા હતા, અને દેશભરના સફળ વિદ્યાર્થીઓ તરફથી ખુશીના અહેવાલો આવી રહ્યા છે. સરકાર ફક્ત આ પગલાંથી સંતુષ્ટ થવાની નથી. આ સાથે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસોને હેન્ડલ કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવા સૂચના આપી હતી. અથાક પ્રયાસો દ્વારા, વિભાગોએ મોડી રાત સુધી ડ્રાફ્ટ તૈયાર કર્યો અને તેમને સુપરત કર્યો છે.

 

Tags: modi neet video
Previous Post

ભારત સહિતના દેશો પર અમેરિકાએ ૧૦ ટકા ટેરિફ ઝીંક્યો

Next Post

નીટ પેપર લીક અને પરીક્ષા વિવાદ વચ્ચે કેન્દ્રના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોષીની તાત્કાલિક અસરથી બદલી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નીટ પેપર લીક અને પરીક્ષા વિવાદ વચ્ચે કેન્દ્રના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોષીની તાત્કાલિક અસરથી બદલી

નીટ પેપર લીક અને પરીક્ષા વિવાદ વચ્ચે કેન્દ્રના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોષીની તાત્કાલિક અસરથી બદલી

કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી દળોના નેતાઓની રાહુલ ગાંધીના નિવાસે બેઠક યોજાઈ

કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી દળોના નેતાઓની રાહુલ ગાંધીના નિવાસે બેઠક યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.