Saturday, July 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

PNR દ્વારા શહેર-જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓના કાનની તપાસનો કેમ્પ યોજાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-25 10:55:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પીએનઆર સોસાયટી દ્વારા રિટાયર્ડ પીપલ્સ વેલ્ફેર સોસાયટીના સહયોગથી નિશુલ્ક કાનની તપાસનો કેમ્પ યોજાઈ ગયો. નિવૃત્ત અધિકારી બી.જે. પરમાર અને સાથી હોદેદારોના સહયોગથી આ કેમ્પનો ભાવનગર શહેરના જ નહીં પરંતુ જિલ્લાના કર્મચારીઓએ પ્ણ લાભ લીધો હતો.
ડૉ. અંબર ગૃપ્તા (ઓડિયોલોજીસ્ટ) દ્વારા પ્રત્યેકની કાનની તપાસ, ઓડિયોગ્રામ તથા બહેરાશની ટકાવારીનું નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરિયાતમંદને પીએનઆર સંસ્થા દ્વારા શ્રવણયંત્રનો લાભ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાબાભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સમયાંતરે આવી પ્રવૃત્તિ યોજાતી રહે છે જેનો લાભ લેવો અને જો કોઈ સંસ્થા આવા સત્કાર્યમાં જોડવા ઈચ્છતી હોય તો તેમનું પણ સ્વાગત છે.

Tags: ent campPNR societyretired worker
Previous Post

જસવંતપુર પ્રા. શાળાના ડૉ .પ્રણવભાઈ રાજ્યગુરુની પાઠ્યપુસ્તક મંડળમાં કન્વીનર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી

Next Post

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૧૫ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

July 25, 2026
ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
Next Post
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૧૫ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૧૫ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા

સાઉદી અરેબિયાની તેલ કંપની આરામકો ઉપર ભીષણ હુમલો

સાઉદી અરેબિયાની તેલ કંપની આરામકો ઉપર ભીષણ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.