Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાની તેલ કંપની આરામકો ઉપર ભીષણ હુમલો

યમનના હુથી વિદ્રોહી જૂથે વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સહિત અનેક સ્થળોએ કર્યો મિસાઈલ અને ડ્રોન હુમલો

dharmendravaghela by dharmendravaghela
2026-07-25 11:40:18
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ વકર્યો છે. યમનના હુથી વિદ્રોહી જૂથ દ્વારા સાઉદી

અરેબિયાના વિવિધ મહત્ત્વપૂર્ણ વિસ્તારોને લક્ષ્ય બનાવીને એક મોટો મિસાઈલ અને ડ્રોન હુમલો

કરવામાં આવ્યો છે. આ હુમલામાં દુનિયાની સૌથી મોટી ઓઈલ પ્રોડ્યુસિંગ કંપની ‘સાઉદી અરામકો’ના

મુખ્ય ઓઇલ પ્લાન્ટ અને રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર સાઉદી

અરેબિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, યમન સરહદ નજીક આવેલા જીઝાન (Jizan) અને રેડ સીના કિનારે આવેલા

ઔદ્યોગિક શહેર યાનબુમાં આવેલા અરામકોના ઠેકાણાઓ પર એકસાથે અનેક બેલિસ્ટિક મિસાઈલો અને

વિસ્ફોટક ડ્રોન દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સંબંધિત વિસ્તારોમાં મોટા વિસ્ફોટોના

અવાજો સંભળાયા હતા અને સુરક્ષા એજન્સીઓ તુરંત જ એલર્ટ મોડ પર આવી ગઈ હતી.

યમનના હુથી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે સાઉદી અરેબિયા દ્વારા યમન પર

કરવામાં આવતી લશ્કરી કાર્યવાહીના જવાબરૂપે આ હુમલો કરવામાં આવ્યો છે. જો સાઉદી અરેબિયા

પોતાના આક્રમક વલણને નહીં રોકે, તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ વિનાશક હુમલા કરવામાં

આવશે તેવી ચીમકી પણ વિદ્રોહીઓ દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ, સાઉદી અરેબિયા અને તેના

સહયોગી દેશો આ હુમલાને નાગરિક સંસાધનો અને વૈશ્વિક ઊર્જા સુરક્ષા પરનો મોટો હુમલો ગણાવીને

આકરા પ્રતિક્રિયાત્મક પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે.

Tags: houthi attack aramcoSaudi Arabia
Previous Post

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૧૫ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા

Next Post

પ્રથમ વખત ખાડી દેશ કુવૈત અને બેહરીને ઈરાન ઉપર કર્યો હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પ્રથમ વખત ખાડી દેશ કુવૈત અને બેહરીને ઈરાન ઉપર કર્યો હુમલો

પ્રથમ વખત ખાડી દેશ કુવૈત અને બેહરીને ઈરાન ઉપર કર્યો હુમલો

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.