Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ત્રિવીધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કારગીલ વિજય દિવસની કરાઈ ઉજવણી

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 13:06:12
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સમગ્ર ભારતની સાથે કારગિલ વિજય દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.
ભારત દેશની આનબાન અને શાન વધારનાર ભારતના સૈનિકોની કારગીલ પરની વિજય ગાથાની ઉજવણી સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ત્રિવેદી કાર્યક્રમો યોજી દક્ષિણામૂર્તિ બાલ પમરાટ ખાતે કરવામાં આવી જેમાં ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ દેશને કાજે શહિદ થયેલા વીર સપૂતોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારતના સૈનિકોની બહાદુરીને વિવિધ નારાઓ જિંદાબાદ જિંદાબાદ – હિન્દુસ્તાન જિંદાબાદ, આઝાદ હિન્દ – જિંદાબાદ, કોમીનારા – વંદે માતરમ, ભારત માતાકી – જય જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં તિરંગાની સાક્ષીએ આઉજવણી કરી હતી જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા સૈનિકોના સાહસથી વાત કરી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માર્ગેશભાઇ, જયદીપભાઇ,આપતી બહેન અને ત્વીશાબેનનો સહયોગ મળ્યો હતો.

Tags: kargil dauscout gaide sangh
Previous Post

રામધરી ગામની શાળામાં દીપડો દેખાયાની વાતે વન વિભાગ એલર્ટ

Next Post

કારખાનામાં બે જૂથ વચ્ચે થઈ બોલાચાલી, હીરા ઘસવાના કટોરા અને છરી ઉછળ્યા!

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

કારખાનામાં બે જૂથ વચ્ચે થઈ બોલાચાલી, હીરા ઘસવાના કટોરા અને છરી ઉછળ્યા!

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.