Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારતને 100% ટેરિફ!

100% ટેરિફની મંજૂરી આપતું બિલ અમેરિકન સેનેટમાં પાસ, ભારત સહીત 5 દેશો ટ્રમ્પના મુખ્ય નિશાન પર

dharmendravaghela by dharmendravaghela
2026-07-29 11:36:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલી તનાતની વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. અમેરિકન સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદવા અને રશિયા પાસેથી ઊર્જા ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ ઝીંકવા માટેનું મહત્ત્વપૂર્ણ બિલ પસાર કરી દીધું છે. આ બિલ સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જેને સેનેટમાં 86-12ના ભારે બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે.
જો આ બિલ કાયદો બનશે તો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઇલ અને ગેસ આયાત કરતા દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 100% સુધી ટેરિફ લાદવાની સત્તા મળશે. આ બિલ હેઠળ ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી તેમજ અઝરબૈજાન સહીત 5 દેશો મુખ્ય નિશાન પર છે:
પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ દ્વારા થતી ઓઇલની સપ્લાય ખોરવાઈ ગઈ હતી. આ કારણે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું પ્રમાણ વધાર્યું હતું. ઓગસ્ટ 2025માં પણ અમેરિકાએ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેથી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો હતો. બાદમાં ઈરાન સંકટ વખતે ફેબ્રુઆરીમાં રાહત આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી 100% ટેરિફનો ખતરો ઉભો થયો છે.
હવે આગળ શું થશે? સેનેટમાં પ્રક્રિયાગત મંજૂરી મળ્યા બાદ આ બિલ સપ્ટેમ્બરમાં યોજાનારી ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ ની બેઠકમાં રજૂ થશે. ત્યાંથી પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થયા પછી જ તે આખરી કાયદો બનશે. જોકે, આ બિલથી સીધા ટેરિફ લાગુ નહીં થાય પણ પ્રમુખ ટ્રમ્પને ભારત જેવા દેશો પર નવું આર્થિક દબાણ લાવવા માટેનું મોટું હથિયાર મળી જશે.

Tags: tariff india to usa today
Previous Post

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

Next Post

જોર્ડનમાં અમેરિકન ઠેકાણાઓને ઈરાને હચમચાવ્યાં

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
જોર્ડનમાં અમેરિકન ઠેકાણાઓને ઈરાને હચમચાવ્યાં

જોર્ડનમાં અમેરિકન ઠેકાણાઓને ઈરાને હચમચાવ્યાં

જાપાનમાં 7.1ના ભૂકંપથી અનેકના મોતની આશંકા

જાપાનમાં 7.1ના ભૂકંપથી અનેકના મોતની આશંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.