Friday, July 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

2031સુધીમાં AI ઓફિસ સેક્રેટરી અને હેલ્પર બનશે: માર્ક ઝકરબર્ગ

dharmendravaghela by dharmendravaghela
2026-07-31 11:15:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આગાહી કરી છે કે, આવનારા પાંચ વર્ષમાં દુનિયાભરના અબજો લોકો પાસે પોતાનો એઆઈ પર્સનલ આસિસ્ટન્ટ હશે. આ પીએ રોજિંદા જીવનમાં તેમની સાથે રહેશે અને વિવિધ કામોમાં મદદ કરશે. ભવિષ્યમાં એઆઈ માત્ર પ્રશ્નોના જવાબ આપતું ટૂલ નહીં રહે. પરંતુ, દરેક વ્યક્તિ માટે પર્સનલ હેલ્પર તરીકે કામ કરશે.
ઝકરબર્ગે જણાવ્યું કે, મેટા એવા એઆઈ આસિસ્ટન્ટ પર કામ કરી રહી છે, જે દરેક વ્યક્તિની આદતો, પસંદગી અને જરૂરિયાતોને સમજીને ૨૪ કલાક તેમની મદદ કરશે. હાલમાં એઆઈનો સૌથી વધુ ઉપયોગ કોડિંગ અને ટેકનિકલ કામો માટે થઈ રહ્યો છે. પરંતુ, મેટા એઆઈને સામાન્ય વ્યક્તિ માટે સરળ અને ઉપયોગી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એઆઈ પીએ હેલ્થ ટ્રેક કરવામાં, મની મેનેજમેન્ટમાં, ટ્રાવેલ પ્લાનિંગ, શિડયુલ મેનેજમેન્ટ અને અનેક નાના-મોટા કામોને સરળ બનાવવામાં મદદ કરશે. મેટાના વ્હોટ્સએપ, મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ આ એઆઈ આસિસ્ટન્ટનું મુખ્ય માધ્યમ બનશે. હાલ, મેટા એઆઈને અનેક બિઝનેસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેમાં, બિઝનેસ આસિસ્ટન્ટનો ઉપયોગ દર અઠવાડિયે ૧૦ લાખથી વધુ બિઝનેસ કરી રહ્યા છે.

Tags: ai officezuckerberg
Previous Post

‘રેડ એલર્ટ’ સાથે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ

Next Post

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટથી 32 શ્રમિકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકામાં ભણવું થશે મોંઘું: ટ્રમ્પ સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે OPT પ્રોગ્રામ પર ૧ લાખ ડોલરની ફી લાદવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભણવું થશે મોંઘું: ટ્રમ્પ સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે OPT પ્રોગ્રામ પર ૧ લાખ ડોલરની ફી લાદવાની તૈયારીમાં

July 31, 2026
ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા છ લોકોના મોત
તાજા સમાચાર

ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા છ લોકોના મોત

July 31, 2026
ઇરાન સામેના યુદ્ધથી અમેરિકનો નારાજ, ટ્રમ્પનું રેટિંગ 33ટકા સાથે તળિયે પહોંચ્યું
આંતરરાષ્ટ્રીય

ઇરાન સામેના યુદ્ધથી અમેરિકનો નારાજ, ટ્રમ્પનું રેટિંગ 33ટકા સાથે તળિયે પહોંચ્યું

July 31, 2026
Next Post
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટથી 32 શ્રમિકોના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટથી 32 શ્રમિકોના મોત

ઇરાન સામેના યુદ્ધથી અમેરિકનો નારાજ, ટ્રમ્પનું રેટિંગ 33ટકા સાથે તળિયે પહોંચ્યું

ઇરાન સામેના યુદ્ધથી અમેરિકનો નારાજ, ટ્રમ્પનું રેટિંગ 33ટકા સાથે તળિયે પહોંચ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.