Friday, August 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છના સરક્રીક પર ચીન-પાકિસ્તાનની નાપાક ચાલ. ભારતની સમુદ્રી સરહદે અસ્થિરતા ફેલાવવાનું શરુ

અરબ સાગરમાં પાકિસ્તાન દ્વારા ભારતીય નેવીને ઘેરવા 'અબાબીલ પ્રોજેક્ટ' શરૂ

dharmendravaghela by dharmendravaghela
2026-08-07 12:16:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતની ઉત્તર અને પૂર્વીય સરહદો પર સતત તણાવ પેદા કર્યા બાદ હવે ચીને પાકિસ્તાનની મિલીભગતથી ભારતની પશ્ચિમ સમુદ્રી સરહદ પર પણ અસ્થિરતા ફેલાવવાનું શરૂ કર્યું છે. કચ્છ સરહદ નજીક આવેલા વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાન ચીન અને તુર્કીની મદદથી પોતાની સૈન્ય તાકાત અને નેવલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વધારી રહ્યું છે. અરબ સાગરમાં ભારતીય નેવલ પાવરને સીધો પડકાર આપવા માટે પાકિસ્તાને અહીં ખતરનાક ‘અબાબીલ પ્રોજેક્ટ’ અમલમાં મૂક્યો છે.
‘અબાબીલ-ધ ડિવાઈન સ્ટ્રાઈક’ નામના આ પ્રોજેક્ટની સીધી દેખરેખ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પોતે કરી રહ્યા છે. આ યોજના અંતર્ગત કચ્છની સરહદ પાસે સરક્રીક વિસ્તારમાં અત્યાધુનિક સૈન્ય ઉપકરણો ગોઠવવામાં આવી રહ્યા છે. ભારતની સુરક્ષાને ગંભીર પડકાર આપવા માટે પાકિસ્તાને અહીં તેના નેવલ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) કમાન્ડો તૈનાત કર્યા છે, જેઓ સમુદ્ર, હવા અને જમીન પર હાઈ-રિસ્ક મિશન પાર પાડવા માટે ખાસ તાલીમ પામેલા હોય છે.
આ સૈન્ય આધુનિકીકરણમાં ચીન અને તુર્કી પાકિસ્તાનના મુખ્ય સહયોગી બન્યા છે. પાકિસ્તાને સરક્રીક અને અરબ સાગરમાં તુર્કીના આત્મઘાતી અને સર્વેલન્સ ડ્રોન, ચીનના અત્યાધુનિક હોવરક્રાફ્ટ, હાઇ-સ્પીડ નેવલ બોટ્સ તેમજ આધુનિક રોકેટ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. આ એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાન આર્મીની નવી રોકેટ ફોર્સ સાથે સંકલન સાધીને કામ કરશે.આ ઉપરાંત, અરબ સાગરમાં પાકિસ્તાનની તાકાતમાં વધારો કરતા ચીને તેને પહેલી ‘હેંગર ક્લાસ સબમરીન’ પણ સોંપી દીધી છે. આ સબમરીનને કારણે પાકિસ્તાનની સ્ટેલ્થ ક્ષમતા (દુશ્મનની નજરથી બચીને છૂપા રહેવાની ક્ષમતા) અને સેકન્ડ સ્ટ્રાઈક ક્ષમતા (હુમલા બાદ વળતો પ્રહાર કરવાની શક્તિ) નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓનું હાઈ એલર્ટ


પાકિસ્તાન દ્વારા સરક્રીક અને અરબ સાગરમાં પાયલટ વિનાના એરિયલ અને મેરીટાઇમ ડ્રોન્સનો વધતો ઉપયોગ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. જોકે, પાકિસ્તાનની આ તમામ નાપાક હરકતો અને સરહદી વિસ્તારોમાં થઈ રહેલા ફેરફારો પર ભારતીય સુરક્ષા એજન્સીઓ અને નેવી દ્વારા

Tags: sir creek
Previous Post

શિહોરના ગુંદાળા વિસ્તારમાં દારૂની બાતમી આપ્યા વહેમે મજૂરનું અપહરણ કરી મારમાર્યો

Next Post

સાઉદી પર હુથીઓનો મોટો હુમલો,નાગરિકોને બનાવ્યા નિશાન

dharmendravaghela

dharmendravaghela

Related News

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર
તાજા સમાચાર

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર

August 7, 2026
NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું
તાજા સમાચાર

NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

August 7, 2026
હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!
તાજા સમાચાર

હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!

August 7, 2026
Next Post
સાઉદી પર હુથીઓનો મોટો હુમલો,નાગરિકોને બનાવ્યા નિશાન

સાઉદી પર હુથીઓનો મોટો હુમલો,નાગરિકોને બનાવ્યા નિશાન

ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા

ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.