• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભરૂચમાં દહેજ GIDCની કંપનીમાં સવારે ભીષણ આગ

ભીષણ આગ બાદ થયેલો બ્લાસ્ટ 7 કી.મી.દૂર સાંભળાયો, 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે

dharmendravaghela by dharmendravaghela
2026-08-17 11:42:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા દહેજ GIDCમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દહેજ GIDCમાં આવેલી એક અગ્રણી કંપનીમાં વહેલી સવારે અચાનક ભયંકર આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉત્પાદન પ્રોસેસ દરમિયાન એકાએક ફાટી નીકળેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
દહેજ સ્થિત ‘વિઝન પ્રોડક્ટ્સ’ કંપનીમાં સોમવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ છે. કંપનીના વેરહાઉસમાં કોઈ કારણોસર આગ લાગ્યા બાદ જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક છે કે તેની ઊંચી અગનજ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડી રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
દહેજ GIDCની વિઝન પ્રોડક્ટ્સ પ્રા. લિ. કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટનો અવાજ આશરે 7 કિલોમીટર સુધી સંભળાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક આશંકા મુજબ સોલ્વંટના ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને પાણી તથા ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો. આગની જાણ થતાં જ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના ભગીરથ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે. પોલીસ કાફલાએ સુરક્ષાના ભાગરૂપે કંપનીની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે.

Tags: dahejGIDC aag
Previous Post

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ

Next Post

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!
તાજા સમાચાર

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!

October 1, 2026
રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ
તાજા સમાચાર

રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ

October 1, 2026
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
Next Post
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In