Monday, August 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીય યુવકની હત્યા

dharmendravaghela by dharmendravaghela
2026-08-24 11:01:54
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં પંજાબનાં કપૂરથલા જિલ્લાનાં રહેવાસી ગુરુદીપ સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ૨૮ વર્ષીય ગુરુદ્વીપ ન્યૂયોર્કમાં પિઝા ડિલીવરીનું કાર્ય કરતો હતો. ઘટનાનાં સમયે તે પિઝા પહોંચાડવા નીકળ્યો હતો. આ દરમિયાન એક અજ્ઞાાત હથિયારબંદ વ્યકિતએ તેના પર ગોળી ચલાવી હતી.
ગુરદીપ ૧૩ વર્ષ પહેલા અમેરિકા ગયો હતો. તેણે વિદેશ જવા માટે મોટા પ્રમાણમાં લોન લીધી હતી. તેનું સ્વપ્ન વધુ સારી કમાણી કરવાનું હતું. તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માંગતો હતો.પરિવારનાં જણાવ્યા અનુસાર ગુરુદીપ ન્યૂયોર્કનાં રિચમંડ સ્ટ્રીટ વિસ્તામાં પિઝા ડિલિવરી કરી રહ્યો હતો. આ દરમિયાન લૂટનાં પ્રયત્ન દરમિયાન એક અજ્ઞાાત હથિયારધારી વ્યકિતએ તેને ગોળી મારી હતી.જો કે પોલીસની તપાસમાં ઘટનાનું સંપૂર્ણ કારણ સ્પષ્ટ થયું નથી. સીસીટીવી કેમેરામાં ઘટના પહેલા બે લોકો વચ્ચે ઝઘડો થતો જોવા મળે છે. ત્યારબાદ ગોળીબાર કરવામાં આવે છે. પોલીસ સવાર સુધી પુરાવા એકત્ર કર્યા હતાં. અત્યાર સુધી કોઇ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

Tags: pizza delivery indian killedUSA
Previous Post

ઈરાનમાં 7.5 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર મળ્યો

Next Post

જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8

dharmendravaghela

dharmendravaghela

Related News

જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8

August 24, 2026
ઈરાનમાં 7.5 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર મળ્યો
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં 7.5 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર મળ્યો

August 24, 2026
અમરાવતીની મહિલા હોસ્પિટલમાં વેન્ટિલેટર બ્લાસ્ટથી આગ, ત્રણ નવજાત શિશુના મોત
તાજા સમાચાર

અમરાવતીની મહિલા હોસ્પિટલમાં વેન્ટિલેટર બ્લાસ્ટથી આગ, ત્રણ નવજાત શિશુના મોત

August 24, 2026
Next Post
જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8

જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.