Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અડધા દેશમાં વરસાદની અછત વચ્ચે અનેક જિલ્લાઓમાં દુષ્કાળની દહેશત

અનેક જિલ્લાઓ કે રાજ્યો એવા છે કે જ્યાં પાણીની અછતને પગલે પાકને ભારે નુકસાનની ભીતિ

dharmendravaghela by dharmendravaghela
2026-09-01 11:41:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓગસ્ટ મહિનામાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં સામાન્ય કરતા ૧૬ ટકા ઓછો વરસાદ પડયો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતાઓ છે, એટલે કે ૯૧ ટકાથી પણ ઓછો વરસાદ પડી શકે છે. ઓછા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અનેક જિલ્લાઓ કે રાજ્યો એવા છે કે જ્યાં પાણીની અછતને પગલે પાકને ભારે નુકસાનની ભીતિ છે.
ભારતમાં ૫૦ ટકા જેટલી ખેતીની જમીન વરસાદના પાણી પર નિર્ભર છે, જુનથી સપ્ટેમ્બર સુધીનો વરસાદ ખેતી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જુલાઇ મહિનામાં થોડો સારો વરસાદ પડયો હતો જોકે ઓગસ્ટ મહિનામાં નિરાશા હાથ લાગી હતી. અલ નીનોને કારણે સપ્ટેમ્બર મહિનો સામાન્ય કરતા ગરમ રહેવાની શક્યતાઓ છે. જેને પગલે હાલ જે પાક ઉભો છે તેને પાણી વગર નુકસાન થવાની શક્યતાઓ છે. જે વિસ્તારમાં સિંચાઇની સુવિધા નથી ત્યાં ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ જુનથી ઓગસ્ટ સુધી ૧૩ ટકા વરસાદની અછત નોંધાઇ છે. ઓગસ્ટ મહિનામાં ૧૬.૩ ટકા અછત નોંધાઇ છે. ૩૧મી ઓગસ્ટ સુધીમાં દેશના લગભગ ૩૫૦ જિલ્લાઓમાં વરસાદની અછત છે, એટલે કે દેશના ૪૭ ટકા વિસ્તારમાં દુષ્કાળની ભીતિ છે જેને પગલે મોંઘવારી પણ વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અલ નીનોની અસર ફેબુ્રઆરી કે માર્ચ મહિનામાં જ ઓછી થવાની શક્યતાઓ છે. ઓગસ્ટ મહિનામાં પણ અલ નીનોની માઠી અસર રહી જેને પગલે ૧૯૦૧ પછી સૌથી વધુ ૨૮.૧ ડિગ્રી તાપમાન રહ્યું.

Tags: rain shotage in country
Previous Post

મોદી અને પુતિન વચ્ચે બેઠક: યુક્રેન યુદ્ધના અંત માટે શાંતિની અપીલ

Next Post

સરકારે સેમીકંડક્ટર સેક્ટર માટે રૂ 1.27 લાખ કરોડ ફાળવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સરકારે સેમીકંડક્ટર સેક્ટર માટે રૂ 1.27 લાખ કરોડ ફાળવ્યા

સરકારે સેમીકંડક્ટર સેક્ટર માટે રૂ 1.27 લાખ કરોડ ફાળવ્યા

નેપાળ પૂરમાં 955ના મૃત્ત્યુ, 17 મૃતદેહો તણાઈને યુપી પહોંચ્યા

નેપાળ પૂરમાં 955ના મૃત્ત્યુ, 17 મૃતદેહો તણાઈને યુપી પહોંચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.