Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થતા 11 લોકોનાં મોત

છેલ્લા સાત દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના સર્જાઈ, 30 જેટલા ઘાયલ

dharmendravaghela by dharmendravaghela
2026-09-21 11:53:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુદાનમાં ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થઈ ગઈ છે. સોનાની ખાણ ધરાશાયી થતાં કુલ 11 લોકોના મોત થયાં છે. જ્યારે 30 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. આ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ઘાયલ થયેલા લોકોને પણ સારવાર માટે સત્વરે હોસ્ટિલ ખસેડવામાં આવ્યાં છે.
અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે સુદાનના લાલ સાગર રાજ્યમાં આવેલા ઓની વિસ્તારમાં આ ખાણ આવેલી છે. જે શનિવારની રાત્રે જ ધરાશાયી થવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ તેમ છતાં પણ મજૂરો ત્યા કામ કરી રહ્યાં હતાં. ગત રાત્રે આખી ખાણ ધરાશાયી થઈ અને મોટી દર્ઘટના સર્જાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ મળી આવ્યાં છે, જ્યારે 30 લોકોને બચાવી પણ લેવામાં આવ્યાં છે. અહીં કામ કરતી કંપનીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.
આ કંપની દ્વારા મૃતકોના પરિવારને વળતર આપવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ સાથે પીડિત પરિવારોને પણ સંભવ મદદ કરશે. જ્યારે ઘાયલ થયેલા દરેક મજૂરની સારવાર કંપનીના ખર્ચે કરવામાં આવશે. અત્યારે આ દુર્ઘટનાને લઈને આ વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ રહ્યો છે. આ સાથે લોકો પ્રશ્નો પણ કરી રહ્યાં છે કે, શનિવારની રાત્રે જ ધરાશાયી થવાનું શરૂ થઈ ગયું હતું, શા માટે મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું? આ મામલે પણ તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે.

Tags: gold mines accidentsudan
Previous Post

એશિયન ગેમ્સમાં ભારતને ચોથો મેડલ

Next Post

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો,કુનાર અને પક્તિકા પ્રાંતમાં કરાઈ એરસ્ટ્રાઈક

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો,કુનાર અને પક્તિકા પ્રાંતમાં કરાઈ એરસ્ટ્રાઈક

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો,કુનાર અને પક્તિકા પ્રાંતમાં કરાઈ એરસ્ટ્રાઈક

ઇટલીની શાળાઓમાં બુરખા પર પ્રતિબંધ

ઇટલીની શાળાઓમાં બુરખા પર પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.