• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નિદાલ હસનને ફોર્ટ હૂડ ખાતે જાહેરમાં મૃત્યુદંડની સજા અપાશે

અમેરિકામાં 2009માં અંધાધૂંધ ગોળીબાર કરી 13 સૈનિકોની હત્યા કરેલી, ત્રીજી ડિસેમ્બરે ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અને લાઈવ સ્ટ્રીમિંગ: ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે

dharmendravaghela by dharmendravaghela
2026-10-09 11:54:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્વ આર્મી ઓફિસર મેજર નિદાલ મલિક હસનને 3 ડિસેમ્બરે જાહેરમાં ગોળી મારીને મૃત્યુદંડ અપાશે. આ પ્રક્રિયાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરાશે. 90 વર્ષ પછી અમેરિકામાં પ્રથમવાર આવી જાહેર સજા જોવા મળશે.,મેજરે 2009માં ફોર્ટ હૂડ લશ્કરી બેઝ પર 13 સૈનિકોની ગોળીબાર કરીને હત્યા કરી હતી.
યુનાઇટેડ સ્ટેટ્સ (પોતાના આધુનિક ઈતિહાસમાં ક્યારેય ન જોયેલી ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. વર્ષ 2009માં ટેક્સાસના ફોર્ટ હૂડ લશ્કરી બેઝ પર 13 સૈનિકોની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરનાર પૂર્વ આર્મી ઓફિસર મેજર નિદાલ મલિક હસનને જાહેરમાં ટેલિવિઝન પર ‘લાઈવ’ મૃત્યુદંડ આપવામાં આવશે. અમેરિકામાં આ પ્રકારની જાહેર ફાંસીની પદ્ધતિ લગભગ એક સદી પહેલાં બંધ કરી દેવામાં આવી હતી, જે હવે અમેરિકન સૈન્ય દ્વારા પુનઃ અમલમાં મૂકવામાં આવી રહી છે.
અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘નિદાલ હસનને આગામી ત્રીજી ડિસેમ્બરના રોજ ફોર્ટ હૂડ ખાતે ફાયરિંગ સ્ક્વોડ (ગોળીબાર) દ્વારા મૃત્યુદંડ આપવામાં આવશે અને આ સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.’ નોંધનીય છે કે, સામાન્ય રીતે વિશ્વભરમાં આવી સજાઓનું જીવંત પ્રસારણ કરવામાં આવતું નથી. હાલમાં માત્ર ઈરાન, ઉત્તર કોરિયા અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર જેવા જૂથો કે દેશોમાં જ આવી પ્રથા જોવા મળે છે.દોષિત નિદાલ મલિક હસને ટેક્સાસ સ્થિત ફોર્ટ હૂડ લશ્કરી મથક પર અંધાધૂંધ ગોળીબાર કરીને 13 લોકોની નૃશંસ હત્યા કરી હતી અને 32 જેટલા લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. મૃતકોમાં 12 સક્રિય આર્મી સૈનિકો સામેલ હતા. યુએસ લશ્કરી બેઝના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી ઘાતક અને ભયાનક ગોળીબારનો બનાવ હતો, જેણે સમગ્ર અમેરિકન આર્મી અને વહીવટીતંત્રને હચમચાવી મૂક્યું હતું.
અમેરિકામાં 90 વર્ષ અગાઉ 1936માં અપાયો હતો છેલ્લો જાહેર મૃત્યુદંડ

Tags: nidal hasan death warrantUSA
Previous Post

નિયમોનું પાલન કરતી મસ્જિદમાં સ્પીકર પર અઝાન ના રોકી શકાય

Next Post

અમેરિકાના 81 વિમાન-ડ્રોન ઈરાન સાથે યુદ્ધમાં નષ્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
અમેરિકાના 81 વિમાન-ડ્રોન ઈરાન સાથે યુદ્ધમાં નષ્ટ

અમેરિકાના 81 વિમાન-ડ્રોન ઈરાન સાથે યુદ્ધમાં નષ્ટ

સ્મિત મચ્છરનું પ્રેસિડેન્સિયલ એવોર્ડથી સન્માન કરશે, ઇઝરાયેલ

સ્મિત મચ્છરનું પ્રેસિડેન્સિયલ એવોર્ડથી સન્માન કરશે, ઇઝરાયેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In