Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કોરોના હવે ખત્મ થવાના આરે: વિશ્વ આરોગ્ય સંગઠનની જાહેરાત

માર્ચ 2020 પછી સૌથી ઓછા મોત થયા

aaspassdaily by aaspassdaily
2022-09-15 12:36:39
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના કાબૂમાં આવી ગયો છે અને તેનો ભય પણ દૂર થઇ ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ઘણા રાહતપૂર્ણ સંકેત આપ્યા હોય તેમ મહામારી હવે ખત્મ થવામાં હોવાનું જાહેર કર્યું છે. એટલું જ નહીં કોરોના મૃત્યુ આંક પણ માર્ચ-2020 પછીના સૌથી નીચા સ્તરે આવી ગયાનું કહ્યું છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના વડાએ કહ્યું કે ગત સપ્તાહમાં કોરોના મૃત્યુ આંક માર્ચ 2020 પછીના સૌથી નીચા સ્તરે આવી ગયો હોવાથી હવે વિશ્વભરને હચમચાવનાર રોગચાળો મરણપથારીએ પહોંચી ગયાનું મનાય છે. અત્યાર જેવી સારી પરિસ્થિતિ અઢી વર્ષે જોવા મળી રહી છે. જો કે હજી સંપૂર્ણ ખત્મ ગણી ન શકાય.
મેરેથોન રનર ફીનીશ લાઇન જોઇને અટકી નથી જતો પરંતુ વધુ ઝડપથી દોડીને તે લાઇન પાસ કરે છે તેવી જ રીતે લોકોએ પણ હજુ જીતની પોઝીશન હાંસલ કરવાની છે. જો કે તેમણે એવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે કોરોના ખત્મ થયાની તક ઝડપવામાં નહીં આવે તો હજુ નવા વેરિએન્ટનું જોખમ ઉભુ રહેશે એટલે વર્તમાન હાલતને બાંધી દેવાની જરુર છે.
તેઓએ જણાવ્યું હતું કે વિશ્વભરના દેશોએ કોરોના કે ભવિષ્યમાં તેના જેવા ઉત્પન્ન થનારા સંભવિત રોગચાળા સામે કાયમી ધોરણે તૈયાર રહેવાની અને તેના આધારિત નીતિ ઘડવાની જરુર છે. કોમોર્બીડ લોકોને રસી આપવા, કોરોના ટેસ્ટીંગ ચાલુ રાખવા, જીનોસ સીકવન્સીંગ યથાવત રાખવા સહિતના પગલાની તેઓએ હિમાયત કરી હતી. આરોગ્ય તંત્રને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ સજ્જ રાખવાની આવશ્યકતા છે.
ટ્રેડઝોએ કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંગઠન કોરોના સામે 2019ના અંતથી કાર્ય કરી રહ્યું છે અને તેનો સંપૂર્ણ ખાત્મો થતા સુધી કામગીરી ચાલુ જ રાખશે. દુનિયાના દેશો, રસી ઉત્પાદકો અને સમાજ સંયુક્ત રીતે કોરોનાને સંપૂર્ણ ખત્મ કરી શકશે. વિશ્વ આરોગ્ય સંગઠનના ટેકનિકલ વડા ડો. મારિયાએ કહયું કે કોરોના વાઇરસ હજુ વિશ્વમાં સક્રિય છે અને ભવિષ્યમાં તેની લહેર આવી શકે છે પરંતુ ભુતકાળ જેવી મોતની લહેર નહીં હોય. કારણ કે હવે દુનિયા પાસે અસરકારક રસી ઉપલબ્ધ છે.

Tags: covid end wayUSAwho chief
Previous Post

મુંબઈ ગુજરાતનો હિસ્સો બની જાય તો આશ્ચર્ય નહીં!

Next Post

બુધેલનો શખ્સ ૯ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
બુધેલનો શખ્સ ૯ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

બુધેલનો શખ્સ ૯ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

સુભાષનગરમાં પીપલ્સ સોસાયટીના મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયુ

મહુવા નગરપાલિકાનું બિલ્ડીંગ બન્યું જુગારનો અખાડો : ૮ ખેલૈયા ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.