Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્રીય કર્મચારીઓનું વધી જશે મોંઘવારી ભથ્થુ

28 સપ્ટે.ના જાહેરાત શકય: જુલાઈ-2022 થી લાગુ થશે: એરીયર્સ પણ અપાશે

aaspassdaily by aaspassdaily
2022-09-17 12:30:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં આવી રહેલી ચૂંટણીઓમાં અને તહેવારોને પણ ખ્યાલમાં રાખી હવે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ તથા પેન્શનરો માટે ‘દશેરા’ ભેટ તૈયાર કરી છે જેમાં ડી.એ.માં 3%ના વધારાની સાથે સાતમા પગાર પંચના જે ભથ્થા લાંબા સમયથી અટવાયા છે તેને પણ છૂટા કરાશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થા વધારાનો લાભ મળે છે જેમાં 28 સપ્ટેમ્બરના નવરાત્રીના સમયે મોંઘવારી ભથ્થુ 4% વધારવામાં આવશે અને તેનાથી કેન્દ્રના કર્મચારીઓ તથા પેન્શનરોને કુલ 38% મોંઘવારી ભથ્થુ મળશે તેટલું જ નહી.
આ નવો મોંઘવારી ભથ્થા વધારો જુલાઈ-2022થી લાગુ થશે જેથી બે માસનું એરીયર્સ પણ દશેરા પુર્વે ચુકવાઈ જશે. જેના કારણે કેન્દ્રના લાખો કર્મચારીઓ પેન્શનરોને દશેરા પર જબરી પગાર વધારા ગીફટ મળશે. બીજી તરફ કેન્દ્રના પગલે રાજયના કર્મચારીઓને પણ દિપાવલી પુર્વે જ મોંઘવારી ભથ્થા વધારો મળી જશે. જો કેન્દ્રીય કર્મચારીને રૂા.18000ના એન્ટ્રી લેવલના બેઝીક પગારની સ્થિતિએ જોઈએ તો માલિક રૂા.720નો પગાર વધી જશે. જયારે સૌથી વધુ બેઝીક સેલેરી કેબીનેટ સેક્રેટરીનો છે જે 56900નો બેઝીક પગાર મેળવે છે તેને રૂા.23312 પ્રતિમાસ પગાર વધી જશે.

Tags: DA for central govt. empliyeesindia
Previous Post

રાહુલ ગાંધીએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા

Next Post

ભાવનગરમાં કાલે સૌપ્રથમ વખત આર્મી પ્રોટોકોલ સાથે ઉજવાશે હાઇફા ડે

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં કાલે સૌપ્રથમ વખત આર્મી પ્રોટોકોલ સાથે ઉજવાશે હાઇફા ડે

ભાવનગરમાં કાલે સૌપ્રથમ વખત આર્મી પ્રોટોકોલ સાથે ઉજવાશે હાઇફા ડે

ભાવનગરના વતની અમદાવાદના મહિલા કોન્સ્ટેબલનો ગળાફાંસો ખાઈ આપઘાત

ભાવનગરના વતની અમદાવાદના મહિલા કોન્સ્ટેબલનો ગળાફાંસો ખાઈ આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.