Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લગ્નની લાલચ આપી દુધેરીના શખ્સે યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું

યુવતીને ગર્ભ રહેતા યુવક ફરી ગયો: ભોગગ્રસ્ત યુવતીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી

aaspassdaily by aaspassdaily
2022-09-20 14:21:23
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવાના દુધેરી ગામમાં રહેતા શખ્સે તેની સાથે મજૂરી કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી અવાર નવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી ગર્ભ રાખી દેતા ભોગગ્રસ્ત યુવતીએ મહુવા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવાના દુધેરી ગામમાં રહેતા અને મહુવાની નેસવડ ચોકડી પાસે આવેલ ફૂડઝના કારખાનામાં કામ કરતા મહેશ નારણભાઇ શિયાળે કારખાનામાં તેની સાથે મજૂરી કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ કારખાનામાં અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ કર્યું હતું,જેમાં યુવતીને બે માસનો ગર્ભ રહી જતા તેણે મહેશને લગ્ન કરી લેવા દબાણ કર્યું હતું.
લગ્નની વાતને લઈને યુવક યુવતીના ઘરે મળવા આવ્યો હતો અને યુવતીને પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને બીજા દિવસે તેની ફુઈના ઘરે મૂકી જઈ લગ્ન કરવાની ના પાડી હતી.
આ અંગે ભોગગ્રસ્ત યુવતીએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Tags: dudheriDushkarmmahuva
Previous Post

વલીની મુશ્કેલી વધી : સીજીએસટીના ઇન્સ્પેકટર અને સાથી કર્મચારીને ધમકાવ્યાનો ગુન્હો નોંધાયો

Next Post

નવરાત્રીનું કાઉન્ટ ડાઉન : ચણીયાચોળીનું ધુમ વેચાણ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
નવરાત્રીનું કાઉન્ટ ડાઉન : ચણીયાચોળીનું ધુમ વેચાણ

નવરાત્રીનું કાઉન્ટ ડાઉન : ચણીયાચોળીનું ધુમ વેચાણ

માલધારીઓએ કરેલી હડતાલના પગલે ભાવનગરમાં દૂધની અછત સર્જાઈ, ચાની કીટલીઓ પણ બંધ રહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.