Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગ્રામ્ય વિસ્તારની દિકરીઓને રૂ.૬ લાખની સ્કૉલરશિપનું વિતરણ

aaspassdaily by aaspassdaily
2022-09-21 13:54:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહિલા સશક્તિકરણ અંતર્ગત નયી તાલીમની શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ- ૧૦ અને ૧૨ ની ૨૦૦ દીકરીઓને રૂ. ૬ લાખની સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘર અને ગામડાનું પરિસર છોડીને ખાસ ભણતર માટે થઈ ‘નયી તાલીમ’ની શાળાઓમાં હૉસ્ટેલમાં રહીને ભણતી તેજસ્વી દીકરીઓ ધોરણ- ૧૦ અને ૧ર નાં વર્ષમાં આર્થિક કારણોસર અભ્યાસ ન છોડે તેવાં શુભ આશયથી વર્ષઃ ૨૦૦૦થી પ્રારંભાયેલ સેવા થકી ૩,૬૫૩ બહેનોને રૂ. ૨૮ લાખની સહાય પહોંચાડવામાં આવી છે. અભ્યાસ સાથે બહેનો ઔદ્યોગિક તાલીમ મેળવે તે માટે થઈ ૧૫૪ જરૂરિયાતમંદ બહેનોને રૂ ૧૮,૮૪,૦૦૦ ની સાધન સહાય પહોંચાડવામાં આવી છે. ગાંધી મહેન્દ્ર ચત્રભુજ ઍજ્યુકેશનલ ટ્રસ્ટના સહયોગથી ભાવનગર ગ્રામ વિસ્તારની દીકરી માટેની દીર્ઘકાલીન સેવા ગૌરાંગભાઈ અને ભદ્રેશભાઈ ગાંધીએ અભૂતપૂર્વ સહકાર આપ્યો છે.

Tags: bhavnagarscolarsheep vitaranshishuvihar
Previous Post

શૈશવ સંસ્થા દ્વારા તરૂણાવસ્થાના પડકારો અને સુરક્ષા અંગે યોજાઇ રાષ્ટ્રીયકક્ષા તાલીમ

Next Post

માલધારીઓની હડતાલે દૂધની અછત સર્જી, મોટાભાગના અમૂલના પાર્લરો પણ દૂધ નહિ હોવાથી બંધ રહ્યા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
માલધારીઓની હડતાલે દૂધની અછત સર્જી, મોટાભાગના અમૂલના પાર્લરો પણ દૂધ નહિ હોવાથી બંધ રહ્યા

માલધારીઓની હડતાલે દૂધની અછત સર્જી, મોટાભાગના અમૂલના પાર્લરો પણ દૂધ નહિ હોવાથી બંધ રહ્યા

લાંચકાંડ બાદ ST વિજીલન્સ આકરા પાણીએ : ૩૦ ખાનગી વાહનો સામે કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.