Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવરાત્રીના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ

સિઝનમાં બીજીવાર મહત્તમ સપાટીએ પહોંચ્યો

aaspassdaily by aaspassdaily
2022-09-26 11:38:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી 138.67 મીટરે પહોંચી છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળ સપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે.
નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 84072 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે સિઝનમાં બીજી વાર નર્મદા ડેમ 138.67 મીટરે પહોંચ્યુ છે. નોંધનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ 100 ટકા ભરાયો છે. જેનાથી ત્યાંનો નજારો જોવા જેવો થયો છે. નર્મદા નદીમાં કુલ 83542 કયુએક પાણીની જાવક થઇ રહી છે. આવક કરતા જાવકનું પ્રમાણ ઓછું છે. RBPH CHPH ના તમામ પાવર હાઉસ ચાલુ છે. જેના કારણે, રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યુ છે.

Tags: gujaratsardar sarovar overflow
Previous Post

બાંગ્લાદેશમાં નાવ નદીમાં પલટી જતા 24 લોકોના મોત: અનેક લોકો લાપતા

Next Post

UPDATE : રાજસ્થાન કોંગ્રેસમાં નવું સંકટ ઉભુ : પાયલટ મંજૂર નથી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
UPDATE : રાજસ્થાન કોંગ્રેસમાં નવું સંકટ ઉભુ : પાયલટ મંજૂર નથી

UPDATE : રાજસ્થાન કોંગ્રેસમાં નવું સંકટ ઉભુ : પાયલટ મંજૂર નથી

20 વર્ષની હદીસ નજફીને પોલીસે 6 ગોળી ધરબી દીધી

20 વર્ષની હદીસ નજફીને પોલીસે 6 ગોળી ધરબી દીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.