Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વલસાડમાં ટ્રેન અડફેટે આવતા 21 ગાયોના મોત

ડુંગરી-જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચેની ઘટના

aaspassdaily by aaspassdaily
2022-10-10 10:50:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં રખડતા ઢોરનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે. અને તેનાથી થતા અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. રોડ રસ્તા પર વાહન ચાલકો સાથે રખડતા ઢોર અથડાવવાની ઘટના હવે સામાન્ય બની છે. તો હવે ચાલુ ટ્રેન સાથે પણ રખડતાં ઢોર અથડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. વલસાડ ખાતે આવી જ એક ઘટના બની છે. જેમાં એક સાથે 21 જેટલી ગાયોના કરુણ મોત થાય છે
વલસાડ ડિવિઝનના ડુંગરી જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 ગાયોના ઘાટણ સ્થળે મોત થાય હતા. ઘટનાને પગલે પશુપાલકો અને જીવદયાપ્રેમીઓમાં ચકચાર મચી ગઇ છે. મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને પશુ ચાલકો ઘટના સાથળે દોડી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, ગાયોનું ટોળું રેલવે ટ્રેક ઉપર છરી રહ્યું હતું. અને પૂરઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી ગયું હતું. જેમાં 21 ગાયોના મોત નીપજ્યા હતા. આ ઘટના એટલી હચમચાવી દેનારી છે કે મૃત ગાયોની હાલત જોઈને કોઈને પણ કંપારી છુટી જાય અને આંખમાં આંસુ આવી જાય. ઘટના સ્થળે ગાયોના મૃતદેહ પડયા છે, જેમાં કોઈ ગાયનું માથું કપાયું છે, તો કોઈ ગાયના પગ કપાયા છે. તો કોઈ ગાયના આખા શરીરના કટકા થયા છે.

Tags: train adfete 21 gay motValsad
Previous Post

ફ્લોરિડાના ટામ્પા સિટીમાં ફાયરિંગ

Next Post

નાઈજીરીયામાં બોટ પલટી, 76ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નાઈજીરીયામાં બોટ પલટી, 76ના મોત

નાઈજીરીયામાં બોટ પલટી, 76ના મોત

ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.