• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તૈયાર હીરાના એક્સપોર્ટની માંગ વધી, ગત વર્ષની સરખામણીએ 21.99%નો વધારો

આ વર્ષે સુરતમાં તૈયાર હીરા, કટ એન્ડ પોલિશ્ડ હીરા, લેબગ્રોન તૈયાર હીરાસહિતની વસ્તુઓના એક્સપોર્ટમાં વધારો નોંધાયો

aaspassdaily by aaspassdaily
2022-10-11 10:44:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુરતમાં વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022માં તૈયાર હીરાના (કટ એન્ડ પોલિશ્ડ હીરા) એક્સપોર્ટમાં 21.99 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં 14 હજાર કરોડનું એક્સપોર્ટ થયું હતું જ્યારે આ વર્ષે 2022માં 17 હજાર કરોડના તૈયાર હીરાનું એક્સપોર્ટ થયું છે. ગત વર્ષની સરખામણીમાં તૈયાર હીરા, લેબગ્રોન તૈયાર હીરા, જ્વેલરી અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી સહિતની વસ્તુઓના એક્સપોર્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 4350 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું જ્યારે વર્ષ 2022માં 7407 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું છે.
વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ આ વર્ષે તમામ પ્રકારની સ્ટડેડ જ્વેલરીના એક્સપોર્ટમાં 23.43 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીએ એક્સપોર્ટમાં 4.71 ટકાનો વધારો થયો છે. જેમાં ગત સપ્ટેમ્બરમાં 91495ના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે વર્ષ 2022 દરમિયાન 95805 કરોડનું એક્સપોર્ટ થયું છે.
વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022માં કુલ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 24.88 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 31181 કરોડની કુલ ગોલ્ડ જ્વેલરી જ્યારે વર્ષ 2022માં 38939 કરોડની કુલ ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયું હતું. નેચરલ હીરાના એક્સપોર્ટમાં તો વધારો છે જ પણ સાથે લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. 2021ના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીમાં વર્ષ 2022માં લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 70.26 ટકાનો વધારો થયો છે.

Tags: indiapolished diamond export risesurat
Previous Post

અમેરિકામાં ફરી ફાયરિંગ: 5 લોકોના મોત

Next Post

સ્વિસ બેન્કે જાહેર કરી ભારત સહિત 101 દેશોના 34 લાખ ખાતાની વિગતો જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
સ્વિસ બેન્કે જાહેર કરી ભારત સહિત 101 દેશોના 34 લાખ ખાતાની વિગતો જાહેર

સ્વિસ બેન્કે જાહેર કરી ભારત સહિત 101 દેશોના 34 લાખ ખાતાની વિગતો જાહેર

‘…નહીંતર હું પણ તેમાં હોત’,આ શબ્દો છે ઉત્તરાખંડ હિમસ્ખલનની ઘટનાના સાક્ષી કલ્પેશ બારૈયાના

‘...નહીંતર હું પણ તેમાં હોત’,આ શબ્દો છે ઉત્તરાખંડ હિમસ્ખલનની ઘટનાના સાક્ષી કલ્પેશ બારૈયાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In