સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન ABVPની ભાવનગર શાખા દ્વારા “છાત્ર ઉદ્ઘોશ” કાર્યક્રમ સરદાર પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યો. જેમાં ભાવનગરની વિવિધ કોલેજાે માંથી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં ભાવનગરની વિવિધ કોલેજાેની ABVPની કારોબારીની ઘોષણા કરવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને નૂતન જવાબદારી આપવામાં આવી હતી.