Wednesday, July 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો દેશનો સૌ પ્રથમ કેસ

અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો : BF.7 વેરિઅન્ટ ચીન ઉપરાંત 5 દેશોમાં જોવા મળ્યો

aaspassdaily by aaspassdaily
2022-10-19 10:43:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારત સહિત હવે વિશ્વભરમાં ધીરે-ધીરે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. દેશમાં કોરોનાના નવા એક્ટિવ કેસોની સંખ્યા 26 હજારની નજીક છે. લોકો પણ હવે ધૂમધામથી તહેવારો મનાવી રહ્યાં છે. એવામાં ગુજરાતમાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.
તહેવારો નજીક આવી રહ્યાં છે, રાજ્યમાંથી કોરોનાને લગતા પ્રતિબંધો પણ હટાવી દેવાયા છે. એવામાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ્સ BF.7 અને XBB ઘણા દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનના નવા BF.7 વેરિઅન્ટે દેખા દીધી છે. અમદાવાદમાં ડ્રાઈવ ઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં આ વાઈરસ જોવા મળ્યો હતો. જોકે આ દર્દીને દાખલ કરવાની જરૂર ન હોતી પડી. આ સાથે દર્દીની કોઈ વિદેશ હિસ્ટ્રી પણ ન હોતી. પરંતુ સાવચેતીના ભાગરૂપે મ્યુનિ.એ દર્દીના પરિવાર અને કોન્ટેક્ટમાં આવેલા 10થી વધુ લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી. કારણ કે આ સબ વેરિએન્ટને સંક્રમક કહેવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેની સંરચરણ ક્ષમતા પણ વધુ છે.
15મી જુલાઈએ આ દર્દીના સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) માં તપાસ અર્થે મોકલાયા હતા. લેબોરેટરીમાં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરાયું હતું. જિનોમ સિક્વન્સિંગમાં વાઈરસનો સ્ટ્રેન BF.7 હોવા અંગે સોમવારે મ્યુનિ.ને જાણ કરાઈ હતી. આથી, મ્યુનિ. આરોગ્ય વિભાગની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી. જોકે તે પૈકી એક પણમાં તેના લક્ષણો જોવા ન હતા મળ્યા.
BF.7 વેરિઅન્ટ ઓફ કન્સર્નના કેસ ચીન ઉપરાંત પાંચ દેશોમાં જોવા મળ્યા છે. જેમાં UK, જર્મની, ફ્રાન્સ, યુએસ અને હવે ભારતનો તેમાં સમાવેશ થાય છે.

Tags: AhmedabadOmicron BF.7 case
Previous Post

ભાજપે હિમાચલ પ્રદેશમાં 62 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર

Next Post

અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં લોન ભરપાઈ કરવા માટે એક મહિનાની માસૂમ દીકરીને વેચવાનો કારસો
પ્રાદેશિક

અમદાવાદમાં લોન ભરપાઈ કરવા માટે એક મહિનાની માસૂમ દીકરીને વેચવાનો કારસો

July 7, 2026
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

July 7, 2026
ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ ઉપર કરાયો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ ઉપર કરાયો હુમલો

July 7, 2026
Next Post
અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ

અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ

UAEના રાજદૂતનું દિલ્હીમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

UAEના રાજદૂતનું દિલ્હીમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.