Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેનેડાના નકલી વિઝા બનાવી આપતા કૌભાંડનો પર્દાફાશ, ચારની ધરપકડ

20થી 22 લાખ લઈને કેનેડાના નકલી વિઝા આપ્યા હોવાનું સામે આવ્યું

aaspassdaily by aaspassdaily
2022-10-22 11:18:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ATSએ નવા નરોડા ખાતેથી નકલી વિઝા બનાવી આપનાર ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. ચાર આરોપીઓમાંથી બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. મહત્વનું છે કે આરોપીઓ 20થી 22 લાખ લઈને કેનેડાના નકલી વિઝા આપ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે નવા નરોડાના વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એર વે હોલિડેઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં નિલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયુર પંચાલ અને પિયુષ પટેલ નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ આરોપીઓ વિદેશ જવા માટે નકલી વિઝા બનાવી આપી કૌભાંડ ચલાવતા હતા. મળતી વિગતો પ્રમાણે તેઓ વિદેશ જવા માટેના નકલી વિઝા બનાવી આપવા માટે ગ્રાહકો પાસેથી 20થી 22 લાખ રૂપિયા પડાવતા હતા. આરોપીઓ પાસેથી આવા નકલી પાંચ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. જે પાસપોર્ટમાં કેનેડાના વીઝા હતા. આ બાબતે કેનેડા સરકારની એજન્સી મારફતે તપાસ કરતા ઉપરોક્ત પાંચેય પાસપોર્ટ ધારકોના વિઝા એપ્લિકેશન રદ્દ કરવામાં આવેલ છે તેવું જાણવા મળ્યું હતું.
વિગતો પ્રણાણે મુખ્ય આરોપી નિલેશ પંડ્યા અગાઉ બનાવટી ચાલણી નોટ, નકલી વિઝા અને નકલી પાસપોર્ટ બનાવવાના ગુન્હામાં જેલમાં જઈ આવ્યો છે. આરોપીઓ વિઝા ધારકની એપ્લિકેશન રદ્દ થઇ હોવા છતા ગ્રાહકના મેઈલ આઈડી પર વિઝા અપૃવ થયાનો બનાવટી મેઈલ મોકલી આપવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીએ કેનેડાના વિઝાના નકલી સ્ટીકર પાસપોર્ટમાં ચોંટાડયા હતા. આમ આ ટોળકી કલાયન્ટ સાથે છેતરપીંડી આચરી લાખો રૂપિયા લઈ લેતા હતા અને પોતાના નકલી વિઝાનો કારોબાર ચલાવતા હતા.
આ ઉપરાંત પીયુષ પટેલ સામે પણ રાજસ્થાનમાં નકલી વિઝાનો ગુન્હો નોંધાયેલો છે. પોલીસે હાલ આ આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે પરંતુ આ લોકો આ સ્ટીકર ક્યાં બનાવતા હતા અને બીજા કેટલા લોકો સાથે આવું કરી ચૂક્યા છ? તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તપાસ બાદ અન્ય ખુલાસાઓ સામે આવી શકે છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે, મુખ્ય આરોપી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ આ પ્રકારના ગુનાઓનો ઈતિહાસ ધરાવે છે.

Advertisement
Tags: 4 arrest vissa fraudAhmedabadats
Previous Post

સુરતમાં રાતોરાત મંદિર અને દરગાહનું ડિમોલિશન : રસ્તો બનાવી પોલીસ ખડકી દેવાઇ

Next Post

ઈસરો આજે રાતે લોન્ચ કરશે એક સાથે 36 રોકેટ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ઈસરો આજે રાતે લોન્ચ કરશે એક સાથે 36 રોકેટ

ઈસરો આજે રાતે લોન્ચ કરશે એક સાથે 36 રોકેટ

ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડનારને કોઈ દંડ નહીં

ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડનારને કોઈ દંડ નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.