Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈસરો આજે રાતે લોન્ચ કરશે એક સાથે 36 રોકેટ

કાઉંટડાઉન શુક્રવાર રાતથી શરુ થઈ ગયું છે

aaspassdaily by aaspassdaily
2022-10-22 11:21:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈસરો એટલે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન વધુ એક ઈતિહાસ રચવા તૈયાર છે. ઈસરોના એલવીએમ- 3 આજે એટલે કે, રાત્રના સમયમાં રોકેટ વનવેબના 36 સેટેલાઈટને લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરોના સૌથી ભારે રોકેટ પ્રક્ષેપણ એટલે કે માર્ક- 3 દ્વારા શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી 36 બ્રોડબેન્ડ સંચાર ઉપગ્રહોનું પ્રક્ષેપણનું કાઉંટડાઉન શુક્રવાર રાતથી શરુ થઈ ગયું છે.
ઈસરોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, એલવીએમ 3-એમ2/વનવેબ ઈંડિયા 1 મિશનનું પ્રક્ષેપણ 22-23 ઓક્ટોબરની મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યે પ્રસ્તાવિત છે. જેનું કાઉંટડાઉન શરુ થઈ ચુક્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે, વનવેબ એક ખાનગી ઉપગ્રહ સંચાર કંપની છે. ભારતી એન્ટરપ્રાઈઝીઝ વનવેબમાં એક મુખ્ય રોકાણકારણ અને શેરધારક છે.
નિવેદનમાં કહેવાયુ છે કે, આ અભિયાનથી એલવીએમ 3ને વૈશ્વિક વાણિજ્યિક લોન્ચ સેવા ક્ષેત્રમાં ખાસ ઓળખાણ મળશે. અંતરિક્ષ વિભાગ અંતર્ગ તકામ કરનારા કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ ન્યૂસ્પેસ ઈંડિયા લિમિટેડે કહ્યું કે ,આ એનએલઆઈએલના માધ્યમથી એલવીએમ 3 દ્વારા પહેલું વાણિજ્યિક પ્રેક્ષેપણ છે.
આ પ્રક્ષેપણની સાથે જ એલવીએમ 3 વૈશ્વક વાણિજ્યિક ઉપગ્રહ પ્રક્ષેપણ બજારમાં પગલું માંડશે. એલવીએમ 3ને પહેલા જીએસએલવી એમકે 3 રોકેટના નામથી ઓળખાતું હતું. બેંગલુરુમાં આવેલા ઈસરો કાર્યાલયે જણાવ્યું કે, એલવીએમ 3 એમ2/વનવેબ ઈંડિયા 1 મિશનનું પ્રક્ષેપણ 23 ઓક્ટોબર (22ની મધ્યરાત્રિએ) ભારતીય સમયાનુસાર 12 કલાકની સાત મિનિટ પર નિર્ધારિત છે

Tags: indiaISRO launches 36 rocket today
Previous Post

કેનેડાના નકલી વિઝા બનાવી આપતા કૌભાંડનો પર્દાફાશ, ચારની ધરપકડ

Next Post

ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડનારને કોઈ દંડ નહીં

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડનારને કોઈ દંડ નહીં

ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડનારને કોઈ દંડ નહીં

ગુજરાતના 24 DEO-DPEOની બદલી

ગુજરાતના 24 DEO-DPEOની બદલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.