Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત જોડો યાત્રામાં અભિનેત્રી પૂજા ભટ્ટ સામેલ થઇ

રાહુલ 12 રાજ્યોમાંથી પસાર થતા 3,570 કિમીનું લાંબુ અંતર કાપવાના છે

aaspassdaily by aaspassdaily
2022-11-02 10:42:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તામિલનાડુથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. આ યાત્રા દરમિયાન રાહુલ 12 રાજ્યોમાંથી પસાર થતા 3,570 કિમીનું લાંબુ અંતર કાપવાના છે. આ યાત્રા પાંચ મહિના સુધી ચાલશે. અભિનેત્રી પૂજા ભટ્ટ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’સાથે જોડાઇ હતી. આ યાત્રા તેલંગાણા તેલંગાણાના હૈદરાબાદ શહેરમાંથી ફરી શરૂ થઈ હતી. આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે પૂજા ભટ્ટ જોવા મળી હતી.
ભારત જોડો યાત્રા શરૂ થતા પહેલા અભિનેત્રી પૂજા ભટ્ટ તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સપોર્ટ કરતી જોવા મળી હતી.આ અંગે એક ટ્વિટ બપણ કર્યો હતો. 7 સપ્ટેમ્બરના રોજ જ્યારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ ત્રિવેણી સંગમ પાસે 150 દિવસ ચાલનારી “ભારત જોડો યાત્રા”નો આરંભ કર્યો તો તેમની અને કોંગ્રેસ પાર્ટીની આશા એ જ હશે કે આગામી પાંચ મહિનામાં તેઓ પોતાની પાર્ટીના વિચારો અને ભારતની સામાન્ય જનતાના વિચારોનું સંગમ કરાવવામાં સફળ થશે.નોંધનીય છે કે આ યાત્રામાં અનેક લોકો સામેલ થઇ રહ્યા છે આ દરમિયાન રાહુલની યાત્રામાં એક્ટ્રેસ પૂજા ભટ્ટે પણ ભાગ લીધો છે.

Tags: actress pooja bhatt join bharat jodod yatraindia
Previous Post

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે સસ્પેન્ડ

Next Post

NRI વૃદ્ધનું ઘર પચાવી પાડનાર ભાણેજને પોલીસ કમિશનર તોમરે ભણાવ્યો પાઠ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
NRI વૃદ્ધનું ઘર પચાવી પાડનાર ભાણેજને પોલીસ કમિશનર તોમરે ભણાવ્યો પાઠ

NRI વૃદ્ધનું ઘર પચાવી પાડનાર ભાણેજને પોલીસ કમિશનર તોમરે ભણાવ્યો પાઠ

પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, આતંકીઓ ઢેર

પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, આતંકીઓ ઢેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.