Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોના જેવી દેખાય છે દીકરી દાદી નીતુ સિંહે આપ્યો જવાબ

આલિયાએ દીકરીને જન્મ આપ્યો

aaspassdaily by aaspassdaily
2022-11-07 11:04:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આલિયા ભટ્ટે ખુશખબરી આપી છે. રણબીર અને આલિયાના પરિવારમાં દીકરીનુ આગમન થયુ છે. કપૂર પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે. રણબીર કપૂર પિતા બની ગયા છે. આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર આવ્યા ત્યારથી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. સતત લોકો રણબીર અને આલિયાને અભિનંદન આપી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે દાદી બનેલા નીતુ સિંહ હોસ્પિટલની બહાર કેમેરામાં કેદ થયા હતા.
નીતુ સિંહ જેમ હોસ્પિટલની બહાર નીકળ્યા ત્યારે જ ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લીધા હતા. નીતુ સિંહ જેમ હોસ્પિટલની બહાર નીકળ્યા તો ફોટોગ્રાફર્સ તેમની પાસે દોડીને આવી ગયા હતા. નીતુ સિંહે જોઈને ફોટોગ્રાફર્સે તેમને આલિયા અને તેની દીકરીની તબિયત વિશે પૂછ્યુ હતું. તેના બાદ ફોટોગ્રાફર્સે પૂછ્યુ હતું કે, નીતુજી ઘરમાં લક્ષ્મીજી આવ્યા છે, તો શું કહેશો.
આ સવાલના જવાબમાં નીતુ સિંહે કહ્યું કે, હંમેશા શું પૂછો છો, હું શું કહેવા માંગુ છું, હુ બહુ જ ખુશ છું. તેના બાદ પાપારાઝીએ નીતુ સિંહને પૂછ્યુ હતું કે બેબી ગર્લ કોના જેવી દેખાય છે. આલિયાજી કે આરકે જેવી ? ત્યારે જવાબમાં નીતુ સિંહે કહ્યું કે, તે હજી બહુ જ નાની છે, આજે જ તો તેનો જન્મ થયો છે.

Tags: Mumbaineetu kapoor about Aaliya's baby
Previous Post

તો 2011ની જેમ ફરી ચેમ્પિયન બનશે ભારત?

Next Post

નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ : PM મોદી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ : PM મોદી

નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ : PM મોદી

‘જન ગણ મન’ અને ‘વંદે માતરમ’ બંનેનો દરજ્જો અને સન્માન એકસમાન : કેન્દ્ર

‘જન ગણ મન’ અને ‘વંદે માતરમ’ બંનેનો દરજ્જો અને સન્માન એકસમાન : કેન્દ્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.