Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘જન ગણ મન’ અને ‘વંદે માતરમ’ બંનેનો દરજ્જો અને સન્માન એકસમાન : કેન્દ્ર

બંધારણ સભાના પ્રસ્તાવને હાઇકોર્ટમાં ટાંકતી કેન્દ્ર સરકાર : નાગરિકોએ બંને ગીતોને યોગ્ય સન્માન દેવું જરૂરી

aaspassdaily by aaspassdaily
2022-11-07 11:08:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં રાષ્ટ્રગીત તરીકે જન ગણ મનને મળેલી માન્યતા તથા વંદે માતરમ અંગે કેટલાક વર્ગ દ્વારા સર્જાતા વિવાદ વચ્ચે આજે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ વલણમાં જણાવ્યું હતું કે જન ગણ મન અને વંદેમાતરમ બંનેનો દરજ્જો બરાબરનો છે અને બંનેનું સન્માન થવું જોઇએ.
દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એક સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું જેમાં સ્પષ્ટ જણાવાયું કે જન ગણ મનને જે રીતે રાષ્ટ્રગાનનો દરજ્જો છે તેવો જ દરજ્જો વંદે માતરમનો છે. અને નાગરિકોએ બંનેને સમાન સન્માન આપવું જોઇએ. હાઈકોર્ટમાં દાખલ થયેલી એક અરજીમાં બંને ગીતો અંગેના ભેદભાવ ખત્મ કરવાની માગણી કરવાની માગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સંવિધાન સભામાં તા. 24 જાન્યુઆરી 1950ના જે પ્રસ્તાવ પસાર કરાયો તેમાં પણ બંનેને સમાન દરજ્જો આપવાની વાત છે અને આપણી રાષ્ટ્રીયતા પણ એકજ છે અને તે ભારતીય છે અને તેથી તમામ જે રીતે જન ગણ મનને સન્માન આપે છે તે જ રીતે વંદે માતરમને પણ સન્માન આપે તે જરુરી છે.

Tags: delhi highcourtjan gan man - vande matram
Previous Post

નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ : PM મોદી

Next Post

552 દીકરીઓને કહું છું ઘરે જઈ કોઈ સંબંધી જમણવારનું કહે તો ન કરતાં : સમૂહલગ્નમાં PM મોદીએ કરી અપીલ

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
552 દીકરીઓને કહું છું ઘરે જઈ કોઈ સંબંધી જમણવારનું કહે તો ન કરતાં : સમૂહલગ્નમાં PM મોદીએ કરી અપીલ

552 દીકરીઓને કહું છું ઘરે જઈ કોઈ સંબંધી જમણવારનું કહે તો ન કરતાં : સમૂહલગ્નમાં PM મોદીએ કરી અપીલ

સોનામાં સૌથી વધુ રોકાણ કરે છે સુરતીઓ

સોનામાં સૌથી વધુ રોકાણ કરે છે સુરતીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.