Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નાઈજીરીયામાં અકસ્માત સર્જાતા 37 લોકોના મોત

3 બસો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો

aaspassdaily by aaspassdaily
2022-11-23 10:53:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નાઇજીરિયામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નાઇજીરીયાના મૈદુગુરી શહેરની બહાર 3 બસો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે જેમાં 37 લોકોના મોત નિપજયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

આ અકસ્માત મંગળવારે થયો હતો. બે કોમર્શિયલ બસો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ પછી તેમને આગ લાગી હતી. દરમિયાન ત્રીજી બસને પણ અકસ્માત નડ્યો હતો આ અકસ્માતની જાણ પોલીસને થયા તે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી પુરજોશ ચાલી રહી છે, પોલીસ આ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

Tags: 37 killedBUs accidentnigeria
Previous Post

4G અને 5Gના યુગમાં માતા અને પિતાથી મોટો કોઈ ‘G’ નથી

Next Post

દિલ્હીમાં પુત્રએ જ પરિવારના ચાર સભ્યોની કરી હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
દિલ્હીમાં પુત્રએ જ પરિવારના ચાર સભ્યોની કરી હત્યા

દિલ્હીમાં પુત્રએ જ પરિવારના ચાર સભ્યોની કરી હત્યા

POK પર કબ્જો કરવા માટે તૈયાર સેના

POK પર કબ્જો કરવા માટે તૈયાર સેના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.