Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

GST બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં તપાસનો રેલો 11 રાજ્યોમાં પહોંચ્યો

200 પેઢીઓને ફટકારાઈ નોટિસ: SGST ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભરમાં દરોડા

aaspassdaily by aaspassdaily
2022-11-25 10:42:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બોગસ બિલ બનાવી આચરવામાં આવતા કૌભાંડીઓ પર દેશભરમાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે 11 રાજ્યોમાં તપાસ ચાલી રહી છે.
તાજેતરમાં ગુજરાતના વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કરોડોના વ્યવહારો ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કૌભાંડનો રેલો હવે ગુજરાત સહિત 11 રાજ્યોમાં પહોંચ્યો છે. SGST ડિપાર્ટમેન્ટની 11 રાજ્યોમાં તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાં સાગમટે પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળેલા વ્યવહારોના આધારે તપાસ કરતા કૌભાંડના તાર મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, પોન્ડીચેરી, તેલંગણા, ઝારખંડ, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટક સુધી પહોંચ્યા છે. જેને લઈને સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ પેઢીઓ પાસેથી બિલ મેળવેલી આઇટીસીની તપાસ માટે નોટિસ પાઠવી છે. દેશભરમાં 200 પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે.
તાજેતરમાં સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતમાં તપાસ હાથ ધરાઇ હતી. ગુજરાતમાં 98 કરોડની ITC લીધી હોવાનું બહાર આવ્યું હતું. બોગસ પેઢીઓએ કરેલા વ્યવહારોની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવતા જે લોકોએ બોગસ બિલ લીધા હતા તેની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ તપાસનો રેલો હવે અન્ય રાજ્યોમાં પહોંચ્યો છે.
ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામમાં તપાસ ચાલી રહી છે. બોગસ બિલિંગ છત્તીસગઢ, પોન્ડીચેરી, તેલંગણા, કર્ણાટક, ઝારખંડ, દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુથી પણ ઓપરેટ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસ બાદ મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ છે.

Advertisement
Tags: 11 state raidGST scamindia
Previous Post

ઓ૨ી વિશ્વ માટે એક મોટો ખત૨ો : WHOની ચેતવણી

Next Post

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર બૂથ એપ્લિકેશનનો ઉપયોગ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર બૂથ એપ્લિકેશનનો ઉપયોગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર બૂથ એપ્લિકેશનનો ઉપયોગ

સુરક્ષામાં ચૂક: બાવળામાં PM મોદીની સભામાં ડ્રોન દેખાયું

સુરક્ષામાં ચૂક: બાવળામાં PM મોદીની સભામાં ડ્રોન દેખાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.