Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટવીટર પર સસ્પેન્ડ થઈ ગયેલા એકાઉન્ટ ફરીથી શરૂ થઈ જશે: મસ્ક

પ્રતિબંધિત ટવીટર એકાઉન્ટને ફરીથી શરૂ કરવા જોઈએ કે નહીં તે અંગે કરાયેલા મતદાનમાં 72.4% લોકોએ ‘યસ’ કહેતાં નિર્ણય

aaspassdaily by aaspassdaily
2022-11-25 11:44:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એલોન મસ્કે મતદાન બાદ પ્રતિબંધિત ટવીટર એકાઉન્ટ માટે માફીની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી એએફપીએ આ જાણકારી આપી છે. મસ્કે 23 નવેમ્બરે એક પોલ ટવીટકર્યો હતો જેમાં તેમણે પૂછયું હતું કે શું ટવીટરને સસ્પેન્ડેડ એકાઉન્ટને માફી આપવી જોઈએ ? જો કે તેમણે કાનૂન તોડ્યો હશે અથવા ગંભીર સ્પેમમાં સંડોવણી હશે તો આ માફી આપવી જોઈએ ? આ પોલમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પોલના પરિણામ પ્રમાણે 72.4% યુઝર્સે ‘યસ’ તો 27.6% યુઝર્સે ‘નો’ ઉપર ક્લિક કર્યું હતું. પોલમાં 31 લાખ 62 હજાર 112 લોકોએ ભાગ લીધો હતો. પોલને 176.09 હજાર લોકોએ લાઈક તો 67.8 હજાર લોકોએ રિ-ટવીટ કર્યો હતો. પોલ અંગે 53 હજારથી વધુ લોકોએ રિપ્લાય કર્યો છે. પોલ બાદ મસ્કે ટવીટ કરીને કહ્યું કે આવતાં સપ્તાહથી માફી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 22 મહિના બાદ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 20 નવેમ્બરે મસ્કે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે ટ્રમ્પના એકાઉન્ટને ફરીથી શરૂ કરવું કે નહીં તે માટે એક પોલ કર્યો હતો જેમાં 51.8% યુઝર્સે એકાઉન્ટને ફરીથી શરૂ કરવાના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે 48.2% યુઝર્સ એકાઉન્ટને ફરીથી શરૂ કરવાના પક્ષમાં નહોતા. આ પોલને 135 મિલિયનથી વધુ લોકોએ જોયો હતો.

Tags: Musksuspend account starttwiterUSA
Previous Post

રોમાંચક મુકાબલામાં પોર્ટુગલે ઘાનાને, બ્રાઝીલે સર્બિયાને હરાવ્યું

Next Post

છત્તીસગઢમાં આદિવાસીઓને 32 તો OBCને 27% અનામત બિલને મંજૂરી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
છત્તીસગઢમાં આદિવાસીઓને 32 તો OBCને 27% અનામત બિલને મંજૂરી

છત્તીસગઢમાં આદિવાસીઓને 32 તો OBCને 27% અનામત બિલને મંજૂરી

પ્રચંડ જીત હાંસલ કરવા ભાજપે તૈયાર કર્યો વધુ એક માસ્ટર પ્લાન

ભાજપ આવતીકાલે જાહેર કરાશે સંકલ્પપત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.