Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ચંદન ધોનો શિકાર કરવા જતાં ભાદ્રોડનો શખ્સ સળીયા પાછળ ધકેલાયો

વન વિભાગની તત્કાલીન કાર્યવાહીમાં રંગેહાથ ઝપટે ચડ્યા બાદ આરોપી નાસી છૂટેલ

aaspassdaily by aaspassdaily
2022-11-25 13:06:26
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ગત તા. ૨૪-૦૮-૨૦૨૨ ના રોજ ભાદ્રોડ ગામના દિનેશભાઇ ઉર્ફે દિનભાઇ દુદાભાઇ પરમાર વન્યજીવ ચંદન ઘોનો શિકાર કરી ખોરાક માટે જીવતી લઇ જતા હતા તેવી બાતમી મળતા તપાસ કરતા  આરોપી ત્યાંથી નાસી છુટેલ. બાદ અત્રેથી મહુવા વન્યજીવ રેન્જ ગુન્હા નં. ૦૪/૨૦૨૨, તા. ૨૪/૦૮/૨૦૨૨ થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ ૨૦૦૨) ની કલમો ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલ.
Advertisement
 આ ગુન્હામાં અવાર નવાર આરોપીને પકડવા માટે ફેરણા કરતા તા. ૨૩-૧૧-૨૦૨૨ ના રોજ ઓથા થી મહુવા આવવાના રસ્તા પર ભાદ્રોડ ગામ નજીક શંકાસ્પદ ઇસમને તેનું નામ ઠામ પુછતા તેનું નામ દિનેશભાઇ ઉર્ફે દિનભાઇ દુદાભાઇ પરમાર (રહે. ભાદ્રોડ મફતપરા વિસ્તાર) હોવાનું જણાવતા તેઓની અટક કરી ન્યાયીક કાર્યવાહી માટે મહુવાના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરતા ન્યાયીક કાર્યવાહી ચાલેલ અને આરોપીના વકીલ દ્વારા આરોપીઓ તરફે જામીન અરજી મુકવામાં આવતા સદર જામીન અરજી કોર્ટે દ્વારા ના મંજુર કરી અને આરોપીને જીલ્લા જેલ હવાલે કરતા આરોપી તથા જેલ વોરંટ કોર્ટ પાસેથી સંભાળી આરોપીને તા.૨૪-૧૧-૨૦૨૨ ના રોજ ભાવનગર જીલ્લા જેલ હવાલે કરેલ છે.
  તપાસની કામગીરી  કે. યુ. ખાંભલા, (ઇ.ચા) રેન્જ ફોરેસ્ટ ઓફીસર અને વાઇલ્ડ લાઇફ વોર્ડન મહુવા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. કડક કાર્યવાહીથી પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની  લાગણી જોવા મળેલ.
 ઉપરોકત ગુન્હામાં ઓછામાં ઓછી ૩ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષ ની સજાની જોગવાઇ તથા રુ.૧૦૦૦૦/- ના દંડની પણ જોગવાઇ છે.
Tags: Bhadrodchandan Gho shikari zadpayomahuva
Previous Post

કપાસ વચ્ચે ખેડૂતે કર્યું ગાંજાનું વાવેતર : તળાજાના ખંઢેરા ગામની સીમની વાડીમા પોલીસનો દરોડો

Next Post

સીદસર રોડ પર અકસ્માત બાદ કારનું શિર્ષાસન,  અજાણ્યા આધેડનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સીદસર રોડ પર અકસ્માત બાદ કારનું શિર્ષાસન,  અજાણ્યા આધેડનું મોત

સીદસર રોડ પર અકસ્માત બાદ કારનું શિર્ષાસન,  અજાણ્યા આધેડનું મોત

ભાવનગરમાં વહેલી સવારે પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટા ઉઠ્યા

ભાવનગરમાં વહેલી સવારે પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટા ઉઠ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.