Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઇસ્કોન મંદિર ભાવનગરમાં ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક સાથે યજ્ઞમાં આહુતિ અપાઇ

aaspassdaily by aaspassdaily
2022-12-05 14:48:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

લીલા સર્કલ ભક્તિ વેદાન માર્ગ પર આવેલ હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરમાં આજે ભવ્ય યજ્ઞ નું આયોજન થયું જેમાં ૬૦ ભક્તોએ યજ્ઞમાં બેસીને ભગવત ગીતાના લોકો બોલીને આહુતિ આપી. ગીતા જયંતી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વાણી એટલે ભગવદ ગીતા શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના ૭૦૦ શ્લોક બોલીને એક એક શ્લોકે જવ કાલા તલ અને ઘી દ્વારા આવુતી દેવામાં આવી સાથે શ્રીમદ્‌ ભગવત ગીતા નું વિતરણ કરવામાં આવ્યું આજે ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા વિશેષ સંકલ્પ લીધો આ ગીતા જયંતી નિમિત્તે એક મહિનામાં ૨૦૦૦ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવશે. આ યજ્ઞમાં વિશેષ મંદિરના પૂજારીઓ જેમાં ચતુર્ભુજ પ્રભુ જગ નિવાસ પ્રભુ નિકુંજ લીલા પ્રભુ રોહિણી નંદન પ્રભુ દ્વારા યજ્ઞ માં સારી સેવા કરીને યજ્ઞને સંપન્ન કરવામાં આવ્યો. ઇસ્કોન મંદિરના વરિષ્ઠ ભક્ત ઉપાનંદ વ્રજવાસી પ્રભુ એ વિશેષ સંકલ્પ કર્યો ભાવનગરની શાળાઓમાં જઈને સ્કૂલોમાં જઈને આપણી આ સનાતન ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાને દેવામાં આવશે અને જે બાળકો શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાની સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતાને સાયકલ ઘડિયાળ જેવા ઇનામું દેવામાં આવશે.

Tags: bhavnagargita jayantiiscon
Previous Post

શિશુવિહારમા માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયો નાગરિક અભિવાદન સમારોહ

Next Post

ભાવનગર ખાતે વધુ એક મહાયજ્ઞની શરૂઆત

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભાવનગર ખાતે વધુ એક મહાયજ્ઞની શરૂઆત

ભાવનગર ખાતે વધુ એક મહાયજ્ઞની શરૂઆત

લોખંડી બંદોબસ્ત વચ્ચે તમામ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ

સ્ટ્રોંગ રૂમને સિલ અને વાઇફાઈના વિવાદ બાદ કોંગ્રેસનો ચોકીપહેરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.