Sunday, September 20, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

શાસ્ત્રો આપણને વશ ન થાય, આપણે તેને વશ થવું જોઈએ

aaspassdaily by aaspassdaily
2022-12-06 13:33:11
in સમાચાર
Share on FacebookShare on Twitter

શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ) દ્વારા પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને યોજવામાં આવેલી રામકથાના ચોથા દિવસે આજે પૂ. મોરારીબાપુએ કથા શ્રવણ કરાવ્યું હતું અને શાસ્ત્રો આપણને વશ ન થાય આપણે તેને વશ થવું પડે.તેમ જણાવી વિવિધ દ્રષ્ટાંતો સાથે કથાનુ રસપાન કરાવ્યું હતું.
નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે તારીખ ૩ થી ૧૧ સેમ્બર સુધી પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ શહેરના શ્રેષ્ઠિઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય અગ્રણીઓ અને નગરજનો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે આજે સવારે કથા પ્રારંભ બાદ મોરારીબાપુએ શાસ્ત્રો તેમજ ગુરુ શિષ્ય અંગે વિવિધ દ્રષ્ટાંતો સાથે કથાનું રસપાન કરાવ્યું હતું જેમાં તેમણે સાસુ – વહુ ને ગુરુ શિષ્ય બનવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ગુરુ વિશે જણાવતા કહેલ કે સદગુરુ કેવટ સ્વરૂપ છે તે ભવસાગર પાર કરાવી શકે છે. તેના પર શ્રદ્ધા રાખવી જરૂરી છે. રામકથાનુ શ્રવણ કરવા દરરોજ હજારો ભાવિકો ઉપસ્થિત રહીને કથાનો લાભ લઈ રહ્યા છે.

Tags: bhavnagarmoraribapuramkatha
Previous Post

પાલીતાણા શત્રુંજય સમીપે શંખેશ્વરપુરમનું નિર્માણ

Next Post

ભાવનગરમાં ભાજપને બહુમત બેઠકો આવશે છતાં નુકશાન તો ખરૂં જ !

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
એક્ઝિટ પોલના સર્વેમાં કયા સમાજે કઈ પાર્ટીને કેટલી પસંદ કરી?

ભાવનગરમાં ભાજપને બહુમત બેઠકો આવશે છતાં નુકશાન તો ખરૂં જ !

સટ્ટા બજારમાં ભાજપને ૧૧૫-૧૧૭ બેઠક

સટ્ટા બજારમાં ભાજપને ૧૧૫-૧૧૭ બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.