Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વિશ્વના સૈાથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક નહી પણ બર્નાર્ડ આર્નોલ્ટ

મસ્ક હવે બીજા સ્થાને, ગૈાતમ અદાણી ત્રીજા સ્થાન પર

aaspassdaily by aaspassdaily
2022-12-14 10:42:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગણાતા એલોન મસ્ક હવે ટોપ-10 અબજપતિઓની યાદીમાં બીજા સ્થાને આવી ગયા છે. ફોર્બ્સ અનુસાર બર્નાર્ડ આર્નોલ્ટ એલોન મસ્કનું સ્થાન લઈ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બર્નાર્ડ આર્નોલ્ટ હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. આ યાદીમાં ત્રીજા નંબરે એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી છે.
ફોર્બ્સ અનુસાર, વિશ્વના અગ્રણી લક્ઝરી પ્રોડક્ટ ગ્રૂપ લૂઈસ વીટન મોએટ હેનેસીના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ $188.5 બિલિયન છે. જ્યારે 51 વર્ષીય એલોન મસ્કની સંપત્તિ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 100 અબજ ડોલરથી વધુ ઘટીને 177.7 અબજ ડોલર થઈ ગઈ છે. ફોર્બ્સ અનુસાર, બર્નાર્ડ આર્નોલ્ટ લગભગ 70 ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સના LVMH સામ્રાજ્યની દેખરેખ રાખે છે, જેમાં લૂઈસ વિટન અને સેફોરાનો સમાવેશ થાય છે. યાદીમાં ભારતના બે લોકો છે ટેસ્લા અને સ્પેસ-એક્સના માલિક એલોન મસ્કે આ વર્ષે એપ્રિલમાં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું.
મસ્કએ મહિનાઓ સુધી ટ્વિટર ડીલમાંથી પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યા. ફોર્બ્સની રીઅલ-ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર, બે ભારતીયોએ વિશ્વના ટોચના દસ સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે, જયારે મુકેશ અંબાણી જેમની વર્તમાન સંપત્તિ $92.5 બિલિયન છે, તે યાદીમાં આઠમા સ્થાને છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી પાસે કુલ 134 બિલિયન ડોલરની સંપત્તિ છે.
આ યાદીમાં છ લોકો અમેરિકાના છે જ્યારે એક-એક ફ્રાન્સ અને મેક્સિકોના છે. એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ આ યાદીમાં ચોથા નંબરે છે. તેમની કુલ સંપત્તિ વધીને $116.17 બિલિયન થઈ ગઈ છે. અનુભવી રોકાણકાર વોરેન બફે $ 108.5 બિલિયનની સંપત્તિ સાથે આ યાદીમાં પાંચમા નંબરે છે. બિલ ગેટ્સ 107.4 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને છે. લેરી એલિસન $105.7 બિલિયન સાથે સાતમા નંબરે છે. જ્યારે કાર્લોસ સ્લિમ હેલુ $81.8 બિલિયનની નેટવર્થ સાથે નવમા સ્થાને છે. સ્ટીવ બાલ્મર આ યાદીમાં 10મા નંબર પર છે.

Tags: bernard arnault world reachest manUSA
Previous Post

રામ મોરીને યુવા ગૌરવ પુરસ્કારની કરાઈ જાહેરાત

Next Post

મુખ્યમંત્રી પટેલ સામે ચાલીને નવા મંત્રીઓને મળવા પહોંચ્યા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મુખ્યમંત્રી પટેલ સામે ચાલીને નવા મંત્રીઓને મળવા પહોંચ્યા

મુખ્યમંત્રી પટેલ સામે ચાલીને નવા મંત્રીઓને મળવા પહોંચ્યા

અમેરિકાએ તૈયાર કર્યો ‘નકલી સૂરજ’

અમેરિકાએ તૈયાર કર્યો 'નકલી સૂરજ'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.